January 14th 2024

પવિત્ર પ્રેરણામળે

 ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ પ્રેરક હતા. તેણે અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા આપી પરંતુ શા માટે તેઓ દુર્યોધનને શાંતિ માટે પ્રેરણા આપી શક્યા નહીં ...
.             પવિત્ર પ્રેરણામળે

તાઃ૧૪/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહને સમનો સંગાથમળે,એ પ્રભુની કૃપા કહેવાય
અવનીપરજીવને ગતજન્મનાદેહના કર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
જન્મથી મળેલ માનવદેવદેહને જીવનમાં,કર્મના સંબંધથી જીવન જીવાય
પરમાત્માનો પ્રેમમળે જે દેહને પવિત્રરાહે,જીવનમાં પવિત્રકર્મકરાવીજાય 
જીવનમાં નામોહ કે માયા અડી જાય,એ ભગવાનનીપાવનકૃપા કહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનાપવિત્રદેહની દેહથીપુંજાકરાય
....પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી,જીવનમા પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,માનવદેહથી પવિત્રરાહેજીવનજીવાય
જગતમાં પરમાત્માએ ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઈજીવનાદેહનેપ્રેરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહમળે,પ્રભુનીકૃપા નિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....પરમાત્માની પ્રવિત્રકૃપાએ દેહથી,જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય.
#################################################################
January 14th 2024

કૃપા પરમાત્માનીમળે

######

.           કૃપા પરમાત્માનીમળે
તાઃ૧૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાસમય કોઇથી પકડાય,જે પવિત્ર પરમાત્માની કૃપાએ સમજાય
માનવદેહને નાકોઇ અપેક્ષાનીરાહ મળે,મળેલદેહને કર્મનો સંગાથ મેળવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં જન્મથી મળેલદેહને પ્રેરીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાંપવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
લાગણીમાગણી એ સમયનીસાંકળ કહેવાય,જે મળેલદેહના જીવને સમજાય 
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મથી પરમાત્માનીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાનપવિત્રજન્મથીઆવીજાય
જીવનેજન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહનાકર્મથી આગમનઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++