January 16th 2024

પવિત્ર સમયનીરાહ

*****Navratri 2023 Date: આ તારીખથી શરુ થઈ રહી છે શારદીય નવરાત્રી, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ | Shardiya Navratri 2023 Date In Gujarat Know Start And End Dates, Shubh*****

.             પવિત્ર સમયનીરાહ

તાઃ૧૬/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી મળેલ માનવદેહપર,પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય
આ અદભુત પ્રેરણા ભગવાનની કહેવાય,ના જ્ગતમાં કોઇથી દુર રહેવાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
અવનીપર સમયે જીવને જન્મની પ્રેરણા મળે,જે દેહ મળતા અનુભવ થાય
પાવન પ્રભુની કૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુથી કૃપામળી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાઆપીજાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
જગતમાં પરમાત્માઅનેકપવિત્રદેહથી,ભારતમાંજન્મીજાય જેપવિત્રદેશથઈજાય
દુનીયામાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવના માનવદેહપર કૃપા કરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુ ભગવાનના મંદીરથી મળે,જે સુખઆપીજાય
પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મી,માનવદેહને સમયનીરાહે જીવાડી જાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%