March 12th 2024

પવિત્રકૃપા રાહની

*****મહાશિવરાત્રિમાં પ્રહર અનુસાર કેવી રીતે કરશો શિવપૂજા જાણો - Gujju Kathiyawadi*****
.             પવિત્રકૃપા રાહની

તાઃ૧૨/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માનીકૃપા જીવના મળેલ માનવદેહને,પવિત્રકર્મનીરાહે લઈ જાય 
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જીવનમાં કર્મનીસાથે ચલાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે જીવને અનુભવ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
જીવના મળેલ માનવદેહને કર્મનીરાહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીકૃપાકરીજાય
ભારતદેશ એજગતમાં પવિત્રદેહકહેવાય,જ્યાંથી હિંદુધ્ર્મનીપ્રેરણાકરીજાય
હિંદુધર્મની પ્રભુની પવિત્રપ્રેરણાએ જગતમાં,અનેકહિંદુમંદીર બનાવીજાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનીસાથે.ઘરમાંધુપદીપપ્રગટાવીપુંજાકરાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
##############################################################