March 22nd 2024

મોહમાયાનીરાહ

 **********
.            મોહમાયાનીરાહ

તાઃ૨૨/૩/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર માનવદેહનેમળે,જે જીવના મળેલદેહને અનુભવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,એ જીવને જગતમાં જન્મમરણથીસમજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે પવિત્ર ભારતદેશથી પ્રભુનેવંદનકરાય 
પવિત્રભારતદેશમાં અનેકપવિત્ર પ્રભુનાદેહથી,ભગવાન ભારતમાં જન્મલઇપવિત્રકરીજાય
અવનીપરજીવને સમયેજન્મમરણનો સંગાથમળે,જીવને માનવદેહઅને નિરાધારદેહ મળે
માનવદેહ એજ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરપક્ષીકેહવાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહને સમયનીસાથે ચલાય,ન કોઇ દેહથી દુરરહી જીવાય
અવનીપર સમયે મોહમાયાનો સંગાથ મળે,જે જીવનાદેહને નાકોઇ કર્મથી દુર રહેવાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જગતમાં ગુજરાતીભક્તોથી,ભગવાનના મંદીર બનાવીપુંજાય
.....પવિત્ર ભગવાનનીકૃપાએ જીવને,ગતજન્મના દેહના થયેલકર્મથી પ્રભુકૃપા મળી જાય.
########################################################################