March 10th 2024

શાંંતિ મળી સમયે

   ***Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રી શરૂ થતા અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો***
.             શાંતિ મળી સમયે

તાઃ૧૦/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ સમયનો સંગાથમળે,એ જીવના માનવદેહને સમજાય
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલદેહને અનુભવ થાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
સમયે જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રકર્મથી જીવાડી જાય 
જગતમાં નાકોઇ દેહથી કદી સમયથી દુર રહેવાય,કે નાકોઇથી છટકી જવાય
પવિત્રઅદભુતકૃપા અવનીપર સમયનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈજાય 
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહથી થયેલકર્મથીમળીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
પવિત્રપ્રેમમળે ભગવાનનો માનવદેહને,જે જીવનમાં સમયે શ્રધ્ધાભક્તિઆપીજાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીપવિત્રકૃપાએ માનવદેહ મળીજાય
માનવદેહથી સમયસાથે જીવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે
જીવને ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે સમયે દેહને કર્મથી જીવન જીવાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
જીવનમાં માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,જે ઘરનામંદીરમાં ધુપદીપથી પુંજાકરાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘ્રરમાં કરતા,ભગવાનનીકૃપા પરિવારને સુખઆપીજાય
જીવનમાં પ્રભુનીકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,સમયે મંદીરે દર્શન કરાય
જગતમાં ભગવાનનીપવિત્રકૃપાએ હિંદુધર્મનાભક્તો,હિંદુધર્મના મંદીરોને બંધાવીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
#####################################################################