May 4th 2023

પવિત્ર પાવનકૃપા

 પ્રભુનું નામ જપવું એ સૌથી મોટું પુણ્ય છે | Article by MOrari bapu - Divya Bhaskar
.            પવિત્ર પાવનકૃપા

તાઃ૪/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
        
અવનીપર મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની પવિત્રરાહ દેહને મળી જાય
જીવને સમયે જન્મમરણથી અનુભવ થાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય. 
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહથી જન્મમળે,એ જીવનમાં કર્મ કરાવીજાય
અદભુત પવિત્રકૃપાએ માનવદેહથી જીવનમાં,શ્રધ્ધાથી દેવ દેવીઓની પુંજાકરાય
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની દેવદેવીઓથી,ઘરમાં ધુપદીપકરી આરતી કરાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે જીવનંમાં,જે દેવદેવીઓની ભારતથી મળી જાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય.
પાવનકૃપા મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનાદેહની પુંજાકરાય
પરમાત્માએ ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુ પવિત્રદેહથીજન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મનાકર્મથી દેહમળીજાય
જગતમાં મળેલમાનવદેહએ પાવનકૃપા કહેવાય,જેમની સમયે ઘરમાં પુંજા કરાય
....હિંદુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય.
###################################################################