May 23rd 2023

મળેનિખાલસ પ્રેમ

 
,            મળેનિખાલસ પ્રેમ

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ આપી જાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને અવનીપર,માનવદેહ મળે જે દેહને સમયે સમજાય
મળેલદેહને સમયે ભગવાનની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની પુંજા કરાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે,જે પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મ લઈજાય
જીવને જન્મથીમળેલ માનવદેહ એપ્રભુક્ર્પા કહેવાય,જેદેહને નિખાલસરાહેજીવાડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
અવનીપરસમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળી જાય,સમયે જીવને નિરાધારદેહથી અનુભવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,માનવદેહએ દેહના કર્મથીમેળવાય
ભગવાનની ઘરમાં સમયે ધુપદીપ પ્રગટાવી,આરતીકરાય જેદેહપર પવિત્ર કૃપાકરીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
######################################################################
May 23rd 2023

નાપકડાય સમયને


.            નાપકડાય સમયને

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં જન્મમરણનો સંગાથમળે.એસમયે જીવનેઆવનજાવન આપી જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની જે ભારતદેશથી મળે,જે મળેલદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માની પવિત્રકૃપા પવિત્રહિંદુધર્મથીમળે,જેમાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ પ્રભુકૃપાકરે,જે માનવદેહના જીવનેમુક્તિઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે ઘરમા ધુપદીપકરી પ્રભુનીપુંજાકરીજાય
જીવને અવનીપર જન્મથી આગમનમળે,જે અનેકદેહથીજીવને જન્મથી દેહમળીજાય
માનવદેહ મળે એ જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય,જે સમયસાથેજ લઈ જાય
જીવને જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીજ મળતો જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@