May 12th 2023

સુર્યદેવને અર્ચના

 ***દેવી-દેવતાઓને ફુલ વિશેષ રૂપથી છે પ્રિય, જાણો શિવજી થી લઈને શનિદેવ સુધીનાં પ્રિય ફુલ અને મંત્ર વિશે - Adhuri Lagani***
.             સુર્યદેવને અર્ચના

તાઃ૧૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપરમાત્માનીકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય
ભગવાનની અદભુતકૃપા પવિત્રહિંદુધર્મથી,જે જીવના માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે હિંદુઘર્મથી કૃપા કરીજાય
જગતમાં સુર્યનારાયણદેવ એપવિત્રદેવ છે,જેંમને સવારે પવિત્ર પાણીથીઅર્ચનાકરાય
સુર્યદેવને સવાંરે ૐ હ્રી સુર્યાય નમઃથી વંદના કરાય,જે માનવદેહપર કૃપાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ હિંદુધર્મની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
અવનીપર જીવને ગતજન્મનાદેહનાકર્મથી,માનવદેહમળે સમયે ભગવાનનીપુંજા કરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકહેવાય,જે ભગવાનની પાવનકૃપાએ મેળવાય
મળેલમાનવદેહને જીવનમાં સમયે મોહમાયા,અને આશાઅપેક્ષાનીરાહપણ અડીજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
========================================================================
May 12th 2023

કૃપા મળે સમયની

 દુર્વા દુર્વા ઉપાય જણાવવામાં આવ્યા છે. જીવન સંકટને સમાપ્ત કરવા
.            કૃપા મળે સમયની

તાઃ૧૨/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને સમયસાથે લઈ જાય
કળીયુગની કેડી એ મળેલમાનવદેહને સ્પર્શી જાય,નાકોઇથી જીવનમાંદુરરહેવાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
કુદરતની આ પવિત્રકૃપા દેહને સમયસાથે લઈ જાય,જે જીવને સમયથી સમજાય 
જીવને ગતજન્મે મળેલદેહથી થયેલ કર્મથી,અવનીપર માનવદેહથી આગમન થાય
જગતમાં મળેલદેહને ભગવાનની પવિત્રક્ર્પા,ભારતદેશથી અનુભવ આપી પ્રેરીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી મળેલદેહને સુખઆપીજાય
ભગવાને પવિત્ર ભારતદેશમાં જન્મલઈ,જીવના માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી માનવદેહપર,જે પવિત્રરાહે દેહને જીવાડી જાય
પવિત્રપરમાત્માની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પભુનીભક્તિ કરાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
##################################################################