May 21st 2023

માળાથી ભક્તિકરો

   10 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રિ; આ દિવસોમાં ભક્તિ સાથે મેડિટેશન પણ કરો, મન શાંત થશે અને એકાગ્રતા પણ વધશે | Chaitra Navratri Till 10 April, We Should Do Meditation In Navratri ...
.            માળાથી ભક્તિકરો

તાઃ૨૧/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીમાળા કરાય
મળેલમાનવદેહને સમયની સાંકળ પ્રેરી જાય,નાકોઇ જીવનાદેહથી દુરરહી જીવાય
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય.
અદભુતકૃપા જગતમાં ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવને સમયે આગમનવિદાય મળતોજાય
પવિત્રપ્રેરણા કરી પરમાત્માએ માનવદેહને,એ જીવનમાં પવિત્રભક્તિરાહે લઈ જાય
ભગવાને પવિત્રપ્રેરણાકરી માનવદેહને,જે ઘરમાં પ્રભુનાનામનીમાળા જપતાકૃપામળે
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય.
જીવને અવનીપર પ્રભુ કૃપાએ માનવદેહ મળે,એ નિરાધારદેહથી જીવનેબચાવી જાય
મળેલમાનવદેહને કર્મનીરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીધુપદીપ પ્રગટાવીપુંજાકરીજાય
સમયે ભગવાનનાનામથી માળાજપતા,પ્રભુકૃપાએ મનમગજસંગે આંગણીથીજાપકરાય
જીવનાદેહને પવિત્રરાહ મળે પ્રભુકૃપાએ,જે મળેલદેહના જીવને અંતે મુક્તિમળી જાય
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય
======================================================================
****ૐ****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ****ૐ*****