May 2nd 2023

પ્રવિત્રપ્રેરણા પ્રભુની

.        
                  પવિત્રપ્રેરણા પ્રભુની
તાઃ૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે મળેલદેહને અનુભવથી જીવાડી જાય 
માનવદેુહ મળે જીવને સમયે જે પ્રભુનીકૃપા થાય,જીવને જન્મમરણથી સમજાઈજાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહ મળે,ના કોઇજીવનો કદીસાથ મળે 
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય 
જીવનુ આગમન માનવદેહથીથાયસમયે,જે પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળીજાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણથી આગમનવિદાય આપીજાય 
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને ગતજન્મનાદેહના કર્મથીજ મળે 
મળેલ માનવદેહને જીવનમાં ઉંમરનો સાથ મળે,જે બાળપણજુવાનીઅને ઘૈડપણ મળે 
જીવનમાં સમયે ભગવાનનીસેવા ઘરમાંકરવા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરી આરતી કરાય 
.....જીવપર ભગવાનનીજ કૃપા કહેવાય,જે જીવના મળેલદેહની પવિત્ર ભક્તિથી મેળવાય. 
######################################################################
May 2nd 2023

વિઘ્નહર્તા શ્રીગણેશ

  *****ગણપતિ બાપ્પા મોરીયા : આજે રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવનો પ્રાગટ્ય દિવસ - Morbi Update*****
.          વિઘ્નહર્તા શ્રીગણેશ

તાઃ૨/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
             
મળેલ માનવદેહના જીવનમાં દુઃખહર્તા વિઘ્નહર્તા,માતા પાર્વતીના સંતાનથીઓળખાય
હિંદુધર્મમાં પવિત્રસુખ આપનાર શ્રીગણેશજી થયા,એ શંકરભગવાનના પુત્રપણકહેવાય 
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
ભારતદેશથી હિન્દુધર્મને પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકરભગવાન એ પવિત્રભગવાનં છે,જેમના શિવલિંગને સોમવારે દુધઅર્ચનાથીપુંજાકરાય
પવિત્રપત્ની પાર્વતીમાતાકહેવાય,કુળમાં શ્રીગણેશ શ્રીકાર્તિકેય પુત્રીઅશોકસુંદરી કહેવાય
મળેલમાનવદેહથી જીવનંમાં શ્રધ્ધાથી,ૐનમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથીપુંજાય 
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
પવિત્રસંતાન ગણપતિ કહેવાય જે વિઘ્નહર્તા દુઃખહર્તાકહેવાય,જેમની દરેકપ્રસંગેપુંજાકરાય
ગણપતિની પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય,પવિત્રસંતાન શુભ અને લાભથી ઓળખાય
શંકર ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવના દેહને સુખશાંંતિ આપી જાય
અદભુતકૃપા પરમાત્માની જે ભારતદેશમા પવિત્રજન્મલઈ,જીવના માનવદેહપર કૃપાકરીજાય
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
###########################################################################