May 2nd 2023

વિઘ્નહર્તા શ્રીગણેશ

  *****ગણપતિ બાપ્પા મોરીયા : આજે રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવનો પ્રાગટ્ય દિવસ - Morbi Update*****
.          વિઘ્નહર્તા શ્રીગણેશ

તાઃ૨/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
             
મળેલ માનવદેહના જીવનમાં દુઃખહર્તા વિઘ્નહર્તા,માતા પાર્વતીના સંતાનથીઓળખાય
હિંદુધર્મમાં પવિત્રસુખ આપનાર શ્રીગણેશજી થયા,એ શંકરભગવાનના પુત્રપણકહેવાય 
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
ભારતદેશથી હિન્દુધર્મને પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકરભગવાન એ પવિત્રભગવાનં છે,જેમના શિવલિંગને સોમવારે દુધઅર્ચનાથીપુંજાકરાય
પવિત્રપત્ની પાર્વતીમાતાકહેવાય,કુળમાં શ્રીગણેશ શ્રીકાર્તિકેય પુત્રીઅશોકસુંદરી કહેવાય
મળેલમાનવદેહથી જીવનંમાં શ્રધ્ધાથી,ૐનમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથીપુંજાય 
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
પવિત્રસંતાન ગણપતિ કહેવાય જે વિઘ્નહર્તા દુઃખહર્તાકહેવાય,જેમની દરેકપ્રસંગેપુંજાકરાય
ગણપતિની પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય,પવિત્રસંતાન શુભ અને લાભથી ઓળખાય
શંકર ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવના દેહને સુખશાંંતિ આપી જાય
અદભુતકૃપા પરમાત્માની જે ભારતદેશમા પવિત્રજન્મલઈ,જીવના માનવદેહપર કૃપાકરીજાય
.....શ્રી ગણેશને માતાપિતાનીકૃપા મળતા,જીવનમાં પવિત્રરાહે જીવનજીવી સુખ આપી જાય.
###########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment