May 26th 2023

પવિત્રસંગાથ સમયનો

 
.            પવિત્રસંગાથ સમયનો

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ જીવપર પરમાત્માની કૃપા કહવાય 
જીવનમાં સમયે દેહને પવિત્ર પ્રેરણામળે,જે જીવનાદેહને ભક્તિરાહે જીવાડીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
જગતમાંસમયને નાપકડાયકોઇથી,માનવદેહએ કૃપા જે નિરાધારદેહથીબચાવીજાય 
અવનીપર જીવનુ આગમન એ સમયે દેખાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જે જીવને માનવદેહ મળે,જીવને ગતજન્મનાકર્મથી મળે
કુદરતની આ પવિત્ર પ્રેરણાજ કહેવાય,જે ભગવાનના પવિત્રદેહના જન્મથી મળે
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
પ્રભુનીકૃપાએ મળેલમાનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવાની પ્રેરણામળીજાય
જન્મથી મળેલદેહને ઉંમરનીસાથે,સમયની સમજણથી જીવનમાં સમયસાથેજીવાય
અવનીપરના મળેલદેહને પ્રભુકૃપા કહેવાય,એજીવનમાં માનવદેહને સુખઆપીજાય
જગતમાં નાકોઇ દેહથી કદી દુરરહેવાય,પણ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
*********************************************************************

	
May 26th 2023

શ્રધ્ધાથી ભક્તિનો સાથ

  
            શ્રધ્ધાથી ભક્તિનો સાથ

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે ભગવાનની જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પાવનકૃપા મળે જગતમાં,પવિત્ર ભારતદેશથી જ્યાં પ્રભુજન્મલઈજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએ અવનીપર,માનવદેહ મળૅ જે સમયસાથેલઈજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાં કહેવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી,જન્મલઈ ભક્તોપર કૃપાકરી જાય
ભગવાનના પવિત્રદેહની ઘરમાંશ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજા કરાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
શ્રધ્ધાથી ભગવાનની સમયે પુંજા કરી,માળાથી ભગવાનના નામનુ સ્મરણ કરાય
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જે પરિવારને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,ના મોહમાયા અડીજાય
અવનીપર જન્મથી મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમનાઅપીજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
####################################################################