May 30th 2023

ભજન સાથેભક્તિ

શ્રીજી મહારાજના નારી ભક્ત 'ઝમકુબા' ક્ષત્રિય હોવા છતાં ઘણાં નિર્માની અને ખપવાળાં હતા, વાંચો તેમનો પ્રસંગ. | Dharmik Topic
.           ભજન સાથે ભક્તિ

તાઃ૩૦/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
          
ભગવાનની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયનીસાથે શ્રધ્ધાથી ભક્તિ થાય 
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે ઘરમાં ભજન અને ભક્તિ કરાવીજાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી થાય,એ પરમાત્માની પાવનકૃપાથાય
જીવનાદેહને પ્રભુનીપ્રેરણાએ જીવનમાં ભક્તિ કરાય,સાથે પ્રભુના ભજન ગવાય
જીવના ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જે પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા દેહને જીવનમાં,ભક્તિરાહસંગે ભજનકરીને પુંજા કરાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
જીવનેમળેલ માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય,એનિરાધારદેહથી જીવને બચાવીજાય
ભગવાનની કૃપાએ જીવનાદેહને પવિત્રકર્મની રાહમળે,જે જીવનમાં સુખઆપીજાય
પ્રભુની પાવનકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદન કરી આરતી કરાય
જીવનમાં ઉંમરથી દુરરહી ભગવાનની સેવા કરતા,અંતે જીવપર પ્રભુની કૃપા થાય
....નાજીવનમાં કોઇ અપેક્ષા રખાય માનવદેહથી,જે સમયે જીવને મુક્તિ મળી જાય.
##################################################################

 


	
May 30th 2023

અદભુતલીલા સમયની

.            અદભુતલીલા સમયની

તાઃ૩૦/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કળીયુગની આકેડીથી જગતમાં નાકોઇથી,કદી સમયથી દુર રહીને જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવનુ સમયે અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીય સમયથી છટકાય 
ભગવાનની પાવનકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળૅ,જેનિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,ના આશા અપેક્ષા કદી અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવના મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનોસાથમળે,જે બાળપણજુવાનીઘેડપણમળે
જગતમાં સમયનો સાથ એ યુગનીકેડીએ મળે,માનવદેહથી સમયને સમજીને જીવાય
જીવના મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળૅ,જે શ્રધ્ધાથી પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપાથી મળેલમાનવદેહને,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
#######################################################################