May 24th 2023

માતાજીની પવિત્રકૃપા

 કૂળ દેવ-કૂળ દેવી ને માનતા હોય તો એક વાર જરૂર વાંચો - Gujarat Coverage
            માતાજીની પવિત્રકૃપા 

તાઃ૨૪/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં જીવને મળેલમાનવદેહને ભગવાનની,પવિત્રભક્તિનીકૃપા જેસુખ આપી જાય 
પરમાત્માએ પવિત્રદેવ અને દેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીકૃપામળીજાય 
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
માનવદેહપર પ્રભુકૃપામળે જ્યાં શ્રધ્ધાથી,અંબેમાતાને શ્રીઅંબે શરણં મમઃથીવંદનકરાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ધુપદીપકરી,ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાનેવંદનથાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાએ દેવીઓથી જન્મી જાય,પાવાગઠમાં કાળકામાતાથી જન્મીજાય
પવિત્ર કાળકામાતાને ૐક્રીં કાલિયે નમઃથી,ઘરમાં ધુપદીપકરી માતાજીનીઆરતીકરાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
પવિત્રભારતદેશમાં ભગવાનનીકૃપાએ,દેવદેવીઓથીજન્મલઈ જીવનામાનવદેહપરકૃપાથાય
પવિત્ર મેલડીમાતા પવિત્ર કૃપાળુ માતાછે,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રજીવનજીવાડીજાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જે વિષ્ણુભગવાનના પત્નિછે,જેમને ધનલક્ષ્મી માતાથી પુંજાય
પવિત્ર શંકરભગવાન એ મહાદેવ પણ કહેવાય,જે માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,પ્રભુ અનેકપવિત્રદેહથી દેવદેવીઓથી જન્મીજાય
શંકરભગવાન અને પત્નિપાર્વતી માતાના,પવિત્રસંતાન શ્રીગણેશ ભાગ્યવિધાતાથીપુંજાય
જીવનામળેલદેહને પવિત્રરાહ મળે,એ શ્રી ગણેશનીકૃપામળે જે વિઘ્નહર્તાથી વંદનકરાય
જગતમાં પ્રત્યક્ષદેવ શ્રી સુર્યનારાયણ કહેવાય,જેમને પ્રભાતે ૐહ્રી સુર્યાય નમઃથીપુંજાય
.....એ જગતમાં પવિત્રકૃપા જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મથી મુક્તિ મળી જાય.
##########################################################################


	
May 23rd 2023

મળેનિખાલસ પ્રેમ

 
,            મળેનિખાલસ પ્રેમ

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ આપી જાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને અવનીપર,માનવદેહ મળે જે દેહને સમયે સમજાય
મળેલદેહને સમયે ભગવાનની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની પુંજા કરાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે,જે પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મ લઈજાય
જીવને જન્મથીમળેલ માનવદેહ એપ્રભુક્ર્પા કહેવાય,જેદેહને નિખાલસરાહેજીવાડીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
અવનીપરસમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળી જાય,સમયે જીવને નિરાધારદેહથી અનુભવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,માનવદેહએ દેહના કર્મથીમેળવાય
ભગવાનની ઘરમાં સમયે ધુપદીપ પ્રગટાવી,આરતીકરાય જેદેહપર પવિત્ર કૃપાકરીજાય
....એ અદભુત કૃપા ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય.
######################################################################
May 23rd 2023

નાપકડાય સમયને


.            નાપકડાય સમયને

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં જન્મમરણનો સંગાથમળે.એસમયે જીવનેઆવનજાવન આપી જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની જે ભારતદેશથી મળે,જે મળેલદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માની પવિત્રકૃપા પવિત્રહિંદુધર્મથીમળે,જેમાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ પ્રભુકૃપાકરે,જે માનવદેહના જીવનેમુક્તિઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે ઘરમા ધુપદીપકરી પ્રભુનીપુંજાકરીજાય
જીવને અવનીપર જન્મથી આગમનમળે,જે અનેકદેહથીજીવને જન્મથી દેહમળીજાય
માનવદેહ મળે એ જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય,જે સમયસાથેજ લઈ જાય
જીવને જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીજ મળતો જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
May 22nd 2023

કૃપાળુ ભોલેનાથ

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            કૃપાળૂ ભોલેનાથ 

તાઃ૨૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પાવનકૃપામળે પવિત્ર ભોલેનાથની માનવદેહને,જ્યાંશ્રધ્ધાથી સોમવારે પુંજા કરાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથી વંદનકરાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈ ભક્તોપરકૃપાકરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે પરમાત્માની પાવનકૃપાએ મળીજાય
માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય,એમળેલદેહને જીવનમાંપવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ૐનમઃશિવાયથી પુંજા કરતા,સંગે માતાપાર્વતીની કૃપાય મળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રશંકરભગવાનને શ્રધ્ધાથી મહાદેવભોલેનાથ,જે માતાપાર્વતીના પતિદેવથીપુંજાય
પવિત્રપુત્ર શ્રીગણેશજી કહેવાય.જેમની હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી ઘરમાંપુંજાકરાય
ભારતદેશમાં ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહપર કૃપાકરી જાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહથી જન્મમળે,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
####################################################################

 

May 21st 2023

માળાથી ભક્તિકરો

   10 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રિ; આ દિવસોમાં ભક્તિ સાથે મેડિટેશન પણ કરો, મન શાંત થશે અને એકાગ્રતા પણ વધશે | Chaitra Navratri Till 10 April, We Should Do Meditation In Navratri ...
.            માળાથી ભક્તિકરો

તાઃ૨૧/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીમાળા કરાય
મળેલમાનવદેહને સમયની સાંકળ પ્રેરી જાય,નાકોઇ જીવનાદેહથી દુરરહી જીવાય
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય.
અદભુતકૃપા જગતમાં ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવને સમયે આગમનવિદાય મળતોજાય
પવિત્રપ્રેરણા કરી પરમાત્માએ માનવદેહને,એ જીવનમાં પવિત્રભક્તિરાહે લઈ જાય
ભગવાને પવિત્રપ્રેરણાકરી માનવદેહને,જે ઘરમાં પ્રભુનાનામનીમાળા જપતાકૃપામળે
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય.
જીવને અવનીપર પ્રભુ કૃપાએ માનવદેહ મળે,એ નિરાધારદેહથી જીવનેબચાવી જાય
મળેલમાનવદેહને કર્મનીરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીધુપદીપ પ્રગટાવીપુંજાકરીજાય
સમયે ભગવાનનાનામથી માળાજપતા,પ્રભુકૃપાએ મનમગજસંગે આંગણીથીજાપકરાય
જીવનાદેહને પવિત્રરાહ મળે પ્રભુકૃપાએ,જે મળેલદેહના જીવને અંતે મુક્તિમળી જાય
....પવિત્ર અજબકૃપા હિંદુધર્મમાં ભગવાનની,જે જીવના મળેલમાનવદેહને પ્રેરણાકરી જાય
======================================================================
****ૐ****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ*****ૐ****ૐ*****
May 20th 2023

કલમની પ્રેરણા

તુલસીદાસના ભાવ વિશ્વને સમજીને તદ્દાનુરૂપ પરિવર્તન જરૂરી છે – Gujaratmitra Daily Newspaper
.             કલમની પ્રેરણા

તાઃ૨૦/૫/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણાથી,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો પ્રેમ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓના પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં મળેલમાનવદેહને ધર્મકર્મનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં સુખઆપી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવના દેહને શ્રધ્ધાથી પ્રેરણાકરી જાય
પવિત્ર માતા સરસ્વતીની કૃપા માનવદેહને,જીવનમાં કલમ અને કલાકારને પ્રેરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
કલમની પવિત્રપ્રેરણા માતાની કહેવાય,જે માનવદેહને કલમપ્રેમીઓની કૃપા મળી જાય
જગતમાં સમયનોસંબંધ માનવદેહને પ્રેરીજાય,જે માતાની કૃપા કલમપ્રેમીઓઆપી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે માતાનો કલમપ્રેમીઓને,જે પવિત્રરાહે પ્રેરણાથીજ રચનાથાય
પવિત્રભુમી જગતમાં ભારતદેશની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
######################################################################

 

May 20th 2023

સમયમળે સમયે

 
.             સમયમળે સમયે

તાઃ૨૦/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની કુપાએ સમયનો સાથ મળી જાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે જીવને ગતજન્મનાદેહના કર્મથી મળે
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,એ જીવને અનેકદેહથી બચાવી જાય
જીવને સમયે અવનીપર જન્મમરણનો સાથમળે,જે પ્રભુકૃપાએ દેહને કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,ઍ સમયે કર્મથી દેહને દુર લઈ જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ભગવાનનીકૃપાએ સમયની સાથે લઈજાય
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
ભગવાનનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,સમયે એ પવિત્રકર્મ જીવનમાંકરીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જન્મથી જીવને આગમનવિદાય આપીજાય 
જીવને સમયે જન્મથી નિરાધારદેહ મળે અવનીપર,જે દેહને જીવનમાં નાકોઇકર્મ અડે
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય 
....અદભુતકૃપા અવનીપર ભગવાનનીજ કહેવાય,જે મળેલમાનવદેહને સમયે મળતી જાય.
***********************************************************************
May 18th 2023

પવિત્ર ભક્તિની રાહ

 
.            પવિત્ર ભક્તિની રાહ

તાઃ૧૮/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓની ભક્તિ કરાય
પરમાત્માએ જગતમાં પવિત્રપ્રેરણાકરી ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય   
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
જીવનેસમયે અવનીપર જન્મથી દેહમળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલદેહને સમયનો સંગાથમળે જીવનમાં,જેદેહને બાળપણજુવાનીઘેડપણમેળવાય
મળેલ માનવદેહ એપ્રભુકૃપાએ ગતજન્મના,થયેલકર્મથી જીવને આગમન મળીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય 
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જેBપવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપાથી મળી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જેસમયસાથે લઈજાય,જ્યાં ઘરમાંપ્રભુનીશ્રધ્ધાથીભક્તિકરાય
જીવને માનવદેહ મળૅ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇઆશા અડીજાય
મળેલદેહને પવિત્ર જીવનનીરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
....ભગવાને અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરી,જે પવિત્રરાહે દેહથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
May 18th 2023

પવિત્ર સાથ મળૅ

 ગણેશપૂજા કરતી સમયે જાણો ગણેશજીના તમામ અસ્ત્ર - શસ્ત્ર શું સૂચવે છે | When performing Ganesh worship, know what all the weapons of Ganeshji indicate
.             પવિત્ર સાથ મળે

તાઃ૧૮/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં માતા સરસ્વતીની કૃપા અનુભવાય
કલમથી થયેલ રચનાને સમયસાથે લઈજતા,પવિત્ર પ્રેમાળપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે સમયેસમજાય
જીવને સમયેજન્મમરણનો સંબંધમળે,જે જીવને સમયે આગમનવિદાયથી અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય,જેમની શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય
ભગવાને પવિત્રકૃપા કરી પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય 
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનાદેહને ઉંમરસાથેરહીજીવાય
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત કહેવાય,જે સમયને દુરરાખીને જીવન જીવીજાય
મળેલદેહને સમયે માતા સરવતીનીકૃપા મળે,એ જીવનમાં કલમથી પવિત્રરચનાકરીજાય
માતાની પવિત્રપ્રેરણાએ કલમપ્રેમીઓ અનેક રચનાકરી જાય,જે પ્રેમીઓનેપ્રેરણાકરીજાય
.....એ કલમપ્રેમી માતા સરસ્વતીની પવિત્રકૃપા,જે સમયે માનવદેહને પ્રેરણા આપી જાય.
#######################################################################

 

May 17th 2023

મળે શાંંન્તિ મનને

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: .કેમ ત્રણ વાર બોલાય છે ? ? | Gujarat Samachar Dharmalok Magazine 09 September 2020
.            મળે શાંન્તિ મનને  

તાઃ૧૭/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પાવનકૃપા મેળવાય
જીવનમાં ઉંમરનીસાથેચાલવા મળેલદેહને,પવિત્રરાહે મળેલદેહથી કર્મકરતાસમજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી.માનવદેહ મળે એ પ્રભુકુપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહને સમયનીસાથે જીવનમાંલઈજાય
નાકોઇ દેહની તાકાત અવનીપર.કે ના જીવનમાં કર્મની કેડીથી જીવન જીવાય
કુદરતની આલીલા જગતમાં કહેવાય,જે જીવના મળેલ માનવદેહને અનુભવથાય 
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
મળેલદેહને સમયનો સંગાથમળે જેદેહને,બાળપણજુવાની અને ઘેડપણમળતોજાય
નાકોઇ જીવના દેહની તાકાત કે સમયથી દુર રહી,અનેકરાહે જીવન જીવી જાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહથી જન્મમળતા જીવનમાં,નાકોઇ કર્મનોસાથમળે જે સદમાર્ગે લઈજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
####################################################################
« Previous PageNext Page »