May 17th 2023

મળે શાંંન્તિ મનને

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: .કેમ ત્રણ વાર બોલાય છે ? ? | Gujarat Samachar Dharmalok Magazine 09 September 2020
.            મળે શાંન્તિ મનને  

તાઃ૧૭/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પાવનકૃપા મેળવાય
જીવનમાં ઉંમરનીસાથેચાલવા મળેલદેહને,પવિત્રરાહે મળેલદેહથી કર્મકરતાસમજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી.માનવદેહ મળે એ પ્રભુકુપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહને સમયનીસાથે જીવનમાંલઈજાય
નાકોઇ દેહની તાકાત અવનીપર.કે ના જીવનમાં કર્મની કેડીથી જીવન જીવાય
કુદરતની આલીલા જગતમાં કહેવાય,જે જીવના મળેલ માનવદેહને અનુભવથાય 
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
મળેલદેહને સમયનો સંગાથમળે જેદેહને,બાળપણજુવાની અને ઘેડપણમળતોજાય
નાકોઇ જીવના દેહની તાકાત કે સમયથી દુર રહી,અનેકરાહે જીવન જીવી જાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહથી જન્મમળતા જીવનમાં,નાકોઇ કર્મનોસાથમળે જે સદમાર્ગે લઈજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment