May 22nd 2023

કૃપાળુ ભોલેનાથ

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            કૃપાળૂ ભોલેનાથ 

તાઃ૨૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પાવનકૃપામળે પવિત્ર ભોલેનાથની માનવદેહને,જ્યાંશ્રધ્ધાથી સોમવારે પુંજા કરાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથી વંદનકરાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈ ભક્તોપરકૃપાકરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે પરમાત્માની પાવનકૃપાએ મળીજાય
માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય,એમળેલદેહને જીવનમાંપવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ૐનમઃશિવાયથી પુંજા કરતા,સંગે માતાપાર્વતીની કૃપાય મળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રશંકરભગવાનને શ્રધ્ધાથી મહાદેવભોલેનાથ,જે માતાપાર્વતીના પતિદેવથીપુંજાય
પવિત્રપુત્ર શ્રીગણેશજી કહેવાય.જેમની હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી ઘરમાંપુંજાકરાય
ભારતદેશમાં ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહપર કૃપાકરી જાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહથી જન્મમળે,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment