November 21st 2021

પાવનકૃપા

 શું રાધા-કૃષ્ણની પ્રેમ કહાનીનો અંત આવ્યો હતો...? - Mantavya News Gujarati |  DailyHunt
.           .પાવન કૃપા,

તાઃ૨૧/૧૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેખાય
ગતજન્મે મળેલદેહથી કર્મનીકેડી પકડાય,એ આગમન દઈજાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ દેહને સમજાય
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન,માનવદેહએ કૃપાકહેવાય
માનવદેહને ધર્મનો સંબંધ છે,જેમાં હિંદુધર્મએ પવિત્રધર્મ થઈજાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલીધો ભારતમાં,જે પાવનકૃપાકહેવાય
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
જીવને પરમાત્માની કૃપાએ દેહમળે,જે માનવદેહને કર્મ અપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,દેહપર કૃપા થાય
પાવન પરમાત્માની કૃપાએ જીવતા,હિબ્દુધર્મમાં પ્રભુનોપ્રેમ મેળવાય
એ અદભુતલીલા ભારતની ધરતીથી,જે પવિત્રધર્મની પ્રેરણા દઈજાય 
....જગતમાં નાકોઇજ દેહથી છટકાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય.
*********************************************************
 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment