November 16th 2021

ભક્તિરાહની પ્રેરણા

 ****ભુતળ ભક્તિ પદારથ – મીતિક્ષા.કોમ****
.           ભક્તિરાહની પ્રેરણા

યાઃ૧૬/૧૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપાથી ભક્તિનીરાહ મળે,જે જીવનમાં પાવનરાહ આપી જાય  
માનવદેહને સમયસાથે ચાલવા,સંત જલાસાંઇના આશિર્વાદ મળીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહેજીવતા દેહને મળીજાય.
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના,મળેલદેહના કર્મથી મળી જાય
નાકોઇ જીવથી કેનાકોઇ માનવદેહથી,જગતમાં કોઇથી દુરરહી જીવાય
અવનીપરનુ આગમન એ પરમાત્માની કૃપા,જે સમય સાથે લઈને જાય
મળેલ માનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા,જે પવિત્રકર્મનીરાહ આપીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહે જીવતા દેહને મળીજાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,એ અનેકરાહે જાગતો રાખીજાય
થયેલકર્મ દેહને પાવનરાહે લઈ જાય,જ્યાં પવિત્ર ભાવનાથી ભક્તિ કરાય
આંગણે આવીને પવિત્રકૃપા મળે,જે મળેલદેહપર ભગવાનનીકૃપા કહેવાય 
જીવનમાં નાકોઇઆશા કે મોહમાયા અડે,એ પવિત્રજીનની રાહે મેળવાય
.....એ અદભુતલીલા પરમાત્માની જગતપર,જે પાવનરાહેજીવતા દેહને મળીજાય.
##############################################################