November 2nd 2021

ભાગ્યવિધાતા શ્રીગણેશ

 Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - નેશન ગુજરાત web insights 
.          ભાગ્યવિધાતા શ્રીગણેશ

તાઃ૨/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે પિતા શંકર ભગવાનની મળી
હિંદુધર્મમાં એ શ્રીગણેશ છે,જેમને પવિત્ર ભાગ્યવિધાતા પણ કહેવાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય,જે દેશને પવિત્રકરીજાય
માતાપાર્વતીને શ્રીગણેશ અને કાર્તિકેય દીકરા અને અશોકસુંદરીદીકરી
પિતા શ્રીશંકરના આશિર્વાદથી,શ્રીગણેશ માનવદેહને સુખ આપી જાય
મળેલદેહના કુળને આગળ લઈજવા,રીધ્ધીસિધ્ધી ગણેશની પત્નિ થાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
હિંદુધર્મમાં પરિવારમાં કોઇપણ પ્રસંગમાં,પ્રથમ શ્રીગણેશની પુંજા કરાય
શ્રીગણેશની પવિત્રકૃપા મળે,જે જીવનમાં આવતીતકલીફને દુર કરીજાય
પરિવારમાં બેસંતાન શ્રીગણેશને થયા,જે શુભ અને લાભથી ઓળખાય
અવનીપર મળેલમાનવદેહપર પવિત્રકૃપા,જીવનમાં પવિત્રસુખ આપીજાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
#############################################################

	
November 2nd 2021

પવિત્ર દુર્ગામાતા

 ગુપ્ત નવરાત્રિ 3જી જુલાઈથી 10 જુલાઈ સુધી રહેશે, આ મંત્રથી પૂર્ણ થશે બધી ઈચ્છા તો જાણો તેમના ચમત્કારિક મંત્ર અને શ્લોક - GujjuRocks | DailyHunt
.          .પવિત્ર દુર્ગામાતા  

તાઃ૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રમાતાની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાની કૃપા કરાય
પવિત્ર દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ કરી,પુંજા કરતા પવિત્રકૃપા મેળવાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
શ્રધ્ધા રાખીને દુર્ગામાતાની પુંજા કરી,વંદન કરતા આશિર્વાદ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ,આશાઅપેક્ષાઅડે જ્યાં કૃપામળીજાય
પવિત્ર કૃપાળુ માતાજ છે,જેમની નવરાત્રીમાં નવ સ્વરૂપની પુંજાય કરાય
શ્રધ્ધા રાખીને માતાને ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરી પુંજાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરી પુંજાકરતા,જીવનમાં પવિત્ર કૃપા અનુભવાય
ભારતની ધરતીપર પરમાત્માની કૃપાએ,હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મેળવાય 
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરૂપને,ગરબા રમીને વંદન કરાય
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જેમની પવિત્રમંદીરમાં ભજનઆરતીકરાય
....હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જેમની પવિત્રકૃપા મળતા અનુભવ થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++