November 2nd 2021

ભાગ્યવિધાતા શ્રીગણેશ

 Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - નેશન ગુજરાત web insights 
.          ભાગ્યવિધાતા શ્રીગણેશ

તાઃ૨/૧૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે પિતા શંકર ભગવાનની મળી
હિંદુધર્મમાં એ શ્રીગણેશ છે,જેમને પવિત્ર ભાગ્યવિધાતા પણ કહેવાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય,જે દેશને પવિત્રકરીજાય
માતાપાર્વતીને શ્રીગણેશ અને કાર્તિકેય દીકરા અને અશોકસુંદરીદીકરી
પિતા શ્રીશંકરના આશિર્વાદથી,શ્રીગણેશ માનવદેહને સુખ આપી જાય
મળેલદેહના કુળને આગળ લઈજવા,રીધ્ધીસિધ્ધી ગણેશની પત્નિ થાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
હિંદુધર્મમાં પરિવારમાં કોઇપણ પ્રસંગમાં,પ્રથમ શ્રીગણેશની પુંજા કરાય
શ્રીગણેશની પવિત્રકૃપા મળે,જે જીવનમાં આવતીતકલીફને દુર કરીજાય
પરિવારમાં બેસંતાન શ્રીગણેશને થયા,જે શુભ અને લાભથી ઓળખાય
અવનીપર મળેલમાનવદેહપર પવિત્રકૃપા,જીવનમાં પવિત્રસુખ આપીજાય
....અવનીપર જીવને મળેલ માનવદેહના શ્રીગણેશને વિઘ્નહર્તાથીય ઓળખાય.
#############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment