જય શ્રીસ્વામીનારાયણ
. .જય શ્રી સ્વામીનારાયણ તાઃ૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તો,સાથે પ્રેમથી ભજન પણ ગાઈ જાય ભગવાન શ્રીસ્વામીનારાયણની કૃપાકહેવાય,જ્યાં નવુમંદીર પ્રેમથી થાય .....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય. પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને પ્રભુનો,જ્યાં શ્રી મદનમોહનભાઈ મળી જાય ભક્તોને ભજનનો સાથમળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ભજનભક્તિ કરાવીજાય ભગવાનની પવિત્રકૃપાથી બહેનોઆવી,ભજનસાથે તાલીપાડી આરતીગાય ભક્તોની પવિત્રશ્રધ્ધાએ પ્રભુનીકૃપા થાય,એ ભક્તોના આગમનથી દેખાય .....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય. શ્રી સ્વામીનારાયણ ભગવાનની આરતી કરતા,ભક્તોપર પવિત્ર કૃપા થાય એજ પવિત્રરાહ મળે હ્યુસ્ટનમાં ભક્તોને,જે વડતાલધામનુ મંદીર કરી જાય ભક્તોને પવિત્રપ્રેરણા મળી,કેવડતાલથી આચાર્યઆવી આશિર્વાદઆપીજાય સ્વામીનારાયણ એ પવિત્ર હિંદુધર્મ છે,જે મળેલદેહના જીવપર કૃપાકરીજાય .....વડતાલ મંદીરના આચાર્યની કૃપા,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીર થાય. ##############################################################