November 14th 2021

પવિત્રકૃપા પ્રેમની

વસંત પંચમી એ દેવી સરસ્વતી અને અન્ય અનેક દેવ-દેવીઓની ઉપાસના કરવાનો ઉત્તમ સમય  છે ! | Dharmalok magazine vichar vithika 10 February 2021 | Gujarati News -  News in Gujarati - Gujarati ...
.            .પવિત્રકૃપા પ્રેમની
 
તાઃ૧૪/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રકૃપા સરસ્વતીમાતાની ંમાનવદેહપર,જે પકડેલ કલમની કેડીથી દેખાય
અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,એ સમયનીસાથે દેહને સંકેત આપી જાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
જીવને માનવદેહમળે જે સમયસાથે,ગતજન્મના દેહથી થયેલકર્મથી મળી જાય
જગતમાં પ્રેમની અનેકરાહમળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી થાય
જીવનમાં કર્મની રાહ મળે મળેલદેહને,એ અનેકરીતે દેહને પ્રેમ મળતોજ જાય
પવિત્રપ્રેમ એ માતાની કૃપાથી થયેલ,જે કલમથી લખાયેલ રચના વંચાઈ જાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
પ્રથમ પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો,જે માનવદેહની થયેલરચના વંચાઈ જાય
પવિત્રપ્રેમની રાહમળે પરિવારથી,જ્યાં જીવનસાથીસંગે જન્મેલસંતાનનો મેળવાય
નિખાલસપ્રેમ એ પવિત્રછે જીવનમાં,જે જીવનમાં નાકોઇ મોહમાયા અડી જાય
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાય કરાય
......પવિત્ર કલમનીકેડી મળે મળેલ માનવદેહને,જે આશાઅપેક્ષા દુર રાખી જાય.
=================================================================