November 11th 2021

પવિત્ર સંતની કૃપા

+++પ્રદીપકુમારની કલમે… » Search Results » રામ+++
.          .પવિત્ર સંતની કૃપા

 તાઃ૧૧/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને મળેલ માનવદેહને હિંદુધર્મમાં,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાથી મળીજાય
પવિત્રભુમી ભારતદેશની છે જ્યાં ભગવાન,અનેક દેહથી જન્મલઈને પધારી જાય 
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
જગતમાં પવિત્રધરતી ભારતની પ્રભુએકરી,જે મળલદેહને પવિત્રભક્તિ આપીજાય
જીવને સંબંધ ગતજન્મના દેહથી થયેલ કર્મનો,જે જીવનુ જન્મથી આગમન થાય
ધરતીપર અનેક દેહનો સંબંધ જીવને,જગતમાં ના કોઇજ જીવથી કદીય છટકાય
જીવને જન્મમળતા દેહદેખાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી સંગે મનુષ્યનોદેહ કહેવાય
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.
પવિત્રદેહથી પરમાત્માઆવ્યા ધરતીપર,જેમને ભગવાનસંગે પવિત્રસંતથી ઓળખાય
જીવને માનવદેહ મળ્યો વિરપુરમાં,જે પ્રધાન ઠકકરના સંતાન શ્રી જલારામ કહેવાય
મળેલદેહને પવિત્રકરવા જીવનમાં,ભુખ્યાને ભોજનઆપીને કૃપાએ સંતથી ઓળખાય
મળેલદેહની પહેચાન સંતસાંઇબાબાએ કરાવી,શ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમ એક થાય 
.....એ જીવનેમળેલ માનવદેહને,હિંદુધર્મની પવિત્રકૃપાએ જન્મમરણથી મુક્તિ મેળવાય.  
#####################################################################