પ્રેમ પકડી ચાલજો
==== . .પ્રેમ પકડી ચાલજો તાઃ૧૯/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર મળે,જે મળેલદેહને અનુભવ આપી જાય જીવને મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા,એ જીવનમાં ભક્તિથી અનુભવાય .....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅલદેહને,એ પ્રભુની કૃપા કહેવાય. જીવને સંબંધ અવનીપર છે,જે સમય સંગે જીવને જન્મમરણથીજ મેળવાય અનેકદેહથી જીવને જન્મમળે ધરતીપર,જે પશુપક્ષીજાનવરમનુષ્યથી અવાય જીવને મળેલ ગતજન્મના દેહના કર્મથી, અવનીપર ફરીથી જન્મ મળીજાય શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી,પરમાત્માની ભક્તિ કરતા કૃપા મેળવાય .....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅળદેહને,એ પ્રભુની કૃપા કહેવાય. માનવદેહ એ પરમાત્માની કૃપા જીવપર,જે મળેલદેહને પવિત્રકર્મથી સમજાય સમયનીસાથે ચાલતા પવિત્રપ્રેમમળે,એદેહને જીવનમાં પવિત્ર્રરાહ મળતીજાય જગતમાં પ્રેમ એનિખાલસ ભાવનાથી મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાય જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ,નિખાલસપ્રેમ મળે જ્યાં પ્રભુનીકૃપા થાય .....ંનામાયા નામોહ કે કોઇઅપેક્ષા અડે મળૅળદેહને,એ પ્રભુની કૃપા કહેવાય. ###############################################################