પવિત્ર સમજણ
**** . પવિત્ર સમજણ તાઃ૧૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલમાનવદેહને જીવનમાં અનેકરાહ મળે,જે સમયની સમજણે લઈ જાય જીવનમાં અનેકરાહ મળે સમયે,નાકોઇજ દેહથી જીવનમાં કદીદુર રહેવાય ....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય. જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જેમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની પાવનપુંજા કરાય હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,નાઆશા કે કોઇઅપેક્ષા જીવનમાં કદીરખાય માનવદેહના જીવને ગતજન્મે મળેલદેહથી,થયેલકર્મનોસંબંધ જીવને મળીજાય એ કુદરતની પવિત્રકૃપા જગતપર થાય છે,જે જીવને જન્મમરણ આપી જાય ....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય. અવનીપર જીવનુઆગમન કર્મનાસંબંધે,પ્રાણીપશુજાનવરપક્ષીથી આવી જવાય માનવદેહ મળેજીવને જે પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનમાં કર્મનીકેડીથી દેખાય જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતથી થયો,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય જીવને મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જે જીવને જન્મમરણથી છોડીજાય ....અદભુતકૃપા પરમાત્માની છે,જે ભારતદેશને પવિત્ર કરવા દેહથી જન્મ લઈ જાય. ==================================================================