November 26th 2021

પ્રત્યક્ષ કૃપાળુદેવ

. 
            પ્રત્યક્ષ કૃપાળુદેવ

તાઃ૨૬/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
અવનીપર મળેલદેહને જીવનમાં સવારસાંજ મળે,જે અજબકૃપા કહેવાય
મળેલ માનવદેહને સમયસમજીને જીવવા,પ્રત્યક્ષદેવની પવિત્રકૃપામેળવાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેલદેહને  પવિત્ર જીવન આપી જાય.
કુદરતની પવિત્રકુપા મળી સુર્યદેવને,જે જગતપર પ્રત્યક્ષ દેવથી દર્શન આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,જે દેહને જીવનથી સમજાઈ જાય
જગતપર મળેલદેહને કર્મનો સંબંધમળે,એ મળેલદેહના જીવને જન્મમરણ દઈજાય
અવનીપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જેમને ૐ હ્રી સુર્યાય નમઃથી પ્રાર્થના  કરાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેલદેહને  પવિત્ર જીવન આપી જાય.
પવિત્રકૃપા પરમાત્માની જગતપર થઈ,એ ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય
જગતમાં હિન્દુધર્મ એ પવિત્રધર્મ  જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે  જીવાય
જીવને સમયે જન્મથીજ દેહ મળે,જેને સુર્યદેવ દીવસમાં સવારઅનેસાંજ આપી જાય
મળેલ માનવદેહ એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે જીવથી માનવદેહ મેળવાય
....જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ,જીવને મળેનેદેહને  પવિત્ર જીવન આપી જાય.
#################################################