January 8th 2023

પાવનરાહ સમય

  
.            પાવનરાહ સમયની

તાઃ૮/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રરાહથી મળેલ માનવદેહને જીવનમાં,પરમાત્માની કૃપાએ સત્કર્મનો સંગાથ મળે
જીવનમાં અનેકકર્મનો સંગાથ મળે માનવીને,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
સમયનીસાથે ચાલવા જીવના મળેલ માનવદેહને,કુદરતનીકૃપાએ પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં બાળપણ જુવાનીઅને,અંતે મળેલદેહને ઘડપણથી જીવનજીવાય 
અદભુતલીલા ભગવાનની સમયેધરતીપર,જે જીવને જન્મમરણથી આગમનવિદાય થાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનોજ સંબંધ,નાકોઇ દેહના જીવથી કદીય દુર રહેવાય 
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
જગતમાં પરમ પવિત્રકૃપા સુર્યદેવનીજ કહેવાય,જે દીવસને સમયે સવારસાંજ આપીજાય
માનવદેહને પવિત્રરાહે ચાલવા સવારે સુર્યદેવને નમન કરી,પાણીથી અર્ચના કરાઇ જાય
પવિત્રકૃપાએ દેહને જીવનમાં સવારસાંજની પુંજા કરાય,અંતે ઘરમાં ભજન ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાનને ઘરમાં ધુપદીપ કરીપુંજાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
########################################################################
January 8th 2023

પવિત્રપ્રભુનીકૃપા

 ભગવાન વિષ્ણુને કેમ કહેવામાં આવે છે 'શ્રીહરિ' અને 'નારાયણ', નારાયણને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય... - Gujarat Page
.            પવિત્રપ્રબુનીકૃપા

તાઃ૮/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જીવનમાં માનવદેહને અનેકરાહે પ્રેરી જાય,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય 
જીવનુ અનેકદેહથી અવનીપર આગમન થાય,જે ગતજન્મના કર્મથી મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
જગતપર જીવને કર્મનોસંબંધ એ દેહથીમળે,જે જીવને જન્મમરણથી મળૅ
અવનીઅર પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી,જ્યાં હિંદુધર્મથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જેમની પવિત્રપુંજા કરાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુ ધર્મથી,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
જીવનમાં સમયે ભજન અને ભક્તિ કરતાજ,જીવને પાવનરાહ મળતી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર ધરતી છે,જે જગતમાં હિંદુધર્મથી પાવનરાહ મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
)))))))))))((((((((((((((((((((((((((((((())))))))))))))((((((((((