પવિત્રરાહ મળે જીવને
. પવિત્રરાહ મળે જીવને તાઃ૨૯/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રપાવનકૃપા મળે પરમાત્માની,એ મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય ના મોહમાયાની કોઈસાંકળ અડે જીવનમાં,જે દેહને પવિત્રરાહેજ જીવન જીવાડીજાય ....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય. જગતમાં પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જે હિંદુધર્મથી ભારતદેશમાં પ્રભુ જન્મી જાય પવિત્રદેવ અને દેવીઓથી ભગવાને જન્મલીધા,જે મળેલમાનાદેહને કૃપાએ અનુભવાય જગતમાં જીવને ગતજન્મના કર્મથી માનવદેહમળે,એ જીવનાદેહને પાવનરાહે લઈજાય અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે માનવદેહને ઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય ....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય. ભારતદેશમાંભગવાને અનેકપવિત્રદેહ લીધા,એ માનવદેહને હિંદુધર્મથી ભક્તિકરાવીજાય મળેલદેહના જીવને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇ દેહથીકદી દુરરહીને જીવન જીવાય જગતમાંસમયે જીવનેજન્મથીઅનેકદેહથી અવાય,માનવદેહએ પ્રભુની પાવનકૃપાકહેવાય હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે જીવને પવિત્રકર્મથી મુક્તિમળીજાય ....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય. ==========================================================================