January 20th 2023

સવાર અને સાંજ

***know these important things about sun and his wife and son*** 
 .          સવાર અને સાંજ        

તાઃ૨૦/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
          
જગતમાં જીવને મળેલદેહને પરમાત્માની,પવિત્રકૃપાનો અનુભવ પણ થઈ જાય 
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
અવનીપર જીવને જન્મમરણથી સમયનો સંગાથ મળે,એ પ્રભુની કૃપા કહેવાય
જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે ઘણાસમયથી દર્શનઆપીજાય
મળેલદેહને સમયનો સમજણ પડે અવનીપર,એ દીવસને સવારસાંજ મળીજાય
પરમકૃપાળુ સુર્યદેવ જગતમાં દરરોજદર્શનઆપે,જે દેહને કર્મની પ્રેરણામળીજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
ભગવાનની કૃપાએ અવનીપર જીવને માનવદેહમળે,જીવનમાં સમજણથી જીવાય
નિરાધારદેહથી જીવનુ આગમન થતા,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડીજાય 
સુર્યદેવની પવિત્રકૃપાથી જીવને સમયનો સંગાથ મળે,જે દેહને ઉંમરથી સમજાય
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે જીવને આગમનવિદાયથી અનુભવ થાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
======================================================================
******ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમ***ૐ સુર્યાય નમઃ******
----------------------------------------------------------------------
January 20th 2023

પવિત્ર માતાનોપ્રેમ

મહાનવમીએ રચાયો રવિ યોગ, કન્યા પૂજન કરવાથી માતા થશે પ્રસન્ન | Sandesh
.             પવિત્ર માતાનોપ્રેમ

તાઃ૨૦/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     
            
પરમપવિત્ર હિંદુધર્મ છે જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભક્તિ કરતા,મળૅલદેહના જીવને મુક્તિ મળી જાય
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
પવિત્ર ભક્તિરાહ મળે માનવદેહને,શ્રધ્ધારાખીને દેવ અને દેવીની પુંજા કરાય
પ્રેરણામળી મને દુર્ગામાતાની જીવનમાં,જે મને પવિત્રપ્રેરણાએ જીવન જીવાય
પવિત્રદુર્ગામાતાને સમયે ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય
માતાની પવિત્ર કૃપા મળે દેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષા જીવનમાં રખાય
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેહમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
પવિત્રકૃપાળુ માતા દુર્ગાને શ્રધ્ધાથી વંદન કરાય,એમની કૃપાનો અનુભવ થાય
હિંદુધર્મ એ ભગવાનની કૃપાએ પવિત્રધર્મથયો,જેમાં ધુપદીપકરી આરતી કરાય
સુર્યદેવની પવિત્રકૃપાએ માનવદેહને દરરોજ,સવારસાંજ મળતા જીવન જીવાય
પ્રભાતે દુર્ગામાતાને વંદનકરીને પુંજા કરતા,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય 
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
###################################################################