January 17th 2023

અદભુત શક્તિશાળી

 %%%Kathi Darbar Yuva Group Rajkot - જય સુર્યદેવ જય કાઠીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજનું વિશાળ સંગઠન સુર્યસેના વધુ ને વધુ મજબૂત અને સક્ષમ બને તેવા ઉમદા હેતુથી ...%%%
.            અદભુત શક્તિશાળી 

તાઃ૧૭/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર શક્તિશાળી કૃપાળુ સુર્યદેવ છે,જે જ્ગતમાં મળેલદેહને સવારસાંજ આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે સુર્યદેવની ક્ર્પાએ સમયસાથે લઈ જાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથીજ જીવને બચાવી જાય 
આપાવનક્ર્પા ભગવાનની ધરતીપર કહેવાય,નાકોઇજ જીવથી જન્મમરણથી દુર રહેવાય
પ્રભુની પવિત્રક્ર્પાએ સમયે જીવને જન્મમળી જાય,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા માનવદેહને,ભગવાનની ક્ર્પાએ પ્રભુની ભક્તિ કરાવીજાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
અવનીપર સમયને પારખી સુર્યદેવક્ર્પા કરી જાય,જે દીવસે સવાર અને સાંજ આપીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,સુર્યદેવ અવનીપર સમયેદેહને પ્રેરણા કરી જાય
સવાર સાંજ એ ધરતીપર સુર્યદેવની ક્ર્પાએ મળે,જે જીવને જન્મમરણની રાહ મળી જાય
અદભુતકૃપાળુ પ્રત્યક્ષ સુર્યદેવ છે,જે માનવદેહથી પુંજાકરતા ૐ હ્રી સુર્યાય નમઃથી પુંજાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
#########################################################################