January 12th 2023

મળેલદેહના કર્મ

 શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa
.            મળેલદેહના કર્મ

તાઃ૧૨/૧/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપાજ કહેવાય,સમયે પરમાત્માની પુંજા કરતાજ કૃપા મળી જાય
શ્રધ્ધારાખીને પવિત્રરાહ પકડતા જીવનમાં,પવિત્રકર્મની રાહે મળેલદેહથી જીવન જીવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની થઈજાય,જે સમયની સાંક્ળથી અનુભવ થઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાંજ જન્મીજાય
જીવને અવનીપર માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને સમયે પવિત્રરાહ મળે જીવનમાં,જે મળેલદેહના જીવને પવિત્રરાહે લઈજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે ભગવાનની કૃપાએ જીવન માનવદેહ મળે
જીવના મળેલદેહને પાવનકૃપાએ સમજણનો સંગાથ મળે,જે દેહનેજ કર્મ કરાવી જાય
ભગવાને અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,ઍ મળેલદેહને સમયે મુક્તિઆપીજાય
સમયે દેહથી શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજાકરી,આરતી ઉતારીને દેહથી વંદનકરાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.  
#############################################################################