January 6th 2023

પ્રગટે જ્યોત જીવનની

 ***GG***
             પ્રગટેજ્યોત જીવનની 

તાઃ૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્ર પાવનકુપામળે માતાસરસ્વતીની,જે માનવદેહના જીવને પવિત્રરાહે દોરી જાય 
કલમની પવિત્રકેડીમળે જીવનમાં દેહને,એ કલમપેમીઓના પ્રેમથી પ્રેરણા આપીજાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય
આજકાલને કે સમયને ના પકડાય જીવનમાં,પાવનકૃપાએજ દેહને સંગાથ મળી જાય
જગતમાં ક્લમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાથી,અનેકરાહ માતાની પવિત્રકૃપાએજ મેળવાય
જીવનેજન્મથી મળેલદેહને પ્રભુનીકૃપાએ,હિંદુધર્મથી જીવનમાં પવિત્રરાહે દેહને લઈજાય
માતાની કૃપાએ પ્રેરણા મળે માનવદેહને,જે સમયે કલમ અને કલાની કૃપા કરી જાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધ્ર્મના દેવ અને દેવીઓ સમયે જન્મીજાય
ભારતદેશમાં સમયે જીવને જન્મથી દેહ મળે,જે પ્રભુનીપ્રેરણાએ દુનીયામાં કર્મકરી જાય
કલમની માતાનીકૃપાએ ગુજરાતીઓ જગતમાં,પવિત્રરચનાથી કલમપ્રેમીઓથી ઓળખાય
અમેરીકાના હ્યુસ્ટનમાં ગુજરાતથી માતાનાપ્રેમીઓ,આવીને અનેકરચનાથી પ્રેમઆપીજાય
....મળેલદેહને માતાની પવિત્રકૃપાએ,કલમથી થયેલ રચના જીવનની જ્યોત પ્રગટાવી જાય.
#######################################################################