January 26th 2023

જ્યોત માનવતાની

 %%%%
.             જ્યોત માનવતાની

તાઃ૨૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      
     
જીવને મળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવને જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રકૃપાએ માનવદેહ મળે અવનીપર,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
પાવનકૃપા પરમાત્માની કહેવાય અવનીપર,જે જીવને અનેકદેહથી મળતીજાય
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ દેહના કર્મનીકેડીએ સમજાઈજાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,જે અનેક નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપાએ,જીવનમાં પ્રભુનીભક્તિ કરાવી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાંભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
ભગવાનની કૃપાએ જીવનમાં નાકોઇજ તકલીફ અડે,એ માનવતા મહેકાવી જાય
મળેલદેહની માનવતાની જ્યોત પ્રગટે જીવનમાં,જે અનેકદેહને પ્રેરણા કરી જાય
....જીવને જગતમાં મળેલદેહનો સંબંધ,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મળી જાય.
####################################################################

January 26th 2023

ભારતદેશની આઝાદી

 ***K.J.Shah High School- Theba: જનરલ નોલેજ***
.              ભારતદેશની આઝાદી 

તા૨૬/૧/૨૦૨૩     ( સ્વાતંત્રદીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશને પવિત્રદેશ કરી જાય
ભારતના પવિત્રઆઝાદીના દીવસને,સ્વાતંત્ર દીવસથી દુનીયામાં ઉજવાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં હિંદુધર્મની જ્યોત પ્રગટીજાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં પવિત્ર જન્મલીધા,જે દેવ દેવીઓથી પુંજાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,એ જીવને જન્મમરણથી મુક્તિ મળે
ભારતની પવિત્રઆઝાદીને ૨૬મી જાન્યુવારીએ,ભારતીયોથી ધ્વજનેવંદનકરાય
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,એ જીવનાદેહને સમયે સમજાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જેજીવને જન્મમરણ આપીજાય
અવનીપર જીવને ભારતદેશમાંજ જન્મ મળે,એજ પરમાત્માની કૃપાજ કહેવાય
પવિત્ર ભારતદેશના આઝાદીના દીવસને દર વર્ષે,ધ્વજને સલામકરીને ઉજવાય 
.....ભારતના ધ્વજને વંદેમાતરમ બોલીને સલામકરી,ભારતમાતાકી જયથી વંદન કરાય.
#####################################################################
૦૦૦૦૦ ભારતદેશના સ્વાતંત્ર દીવસે ભારતમાતાકી જય સંગે વંદે માતરમ કહેવાય ૦૦૦૦૦
=====================================================================