January 23rd 2023

અદભુત પ્રભુનીકૃપા

#####શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ - Tej Gujarati#####
.            અદભુત પ્રભુનીકૃપા

તાઃ૨૩/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર પાવનરાહ મળે જીવનંંમાં,જે માનવદેહપર પરમાત્માની અદભુતકૃપા કહેવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોજ સંબંધ,ના સમયથી કોઇથી કદી દુર રહેવાય
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ મળેલદેહના જીવના કર્મથી મળતો જાય
નાકોઈ જીવની તાકાત જગતમાં કહેવાય,કે નાકોઇ જીવને સમયે મુક્તિ મળીજાય
માનવદેહ જીવને મળે એ સમય સાથે ચલાવી જાય,એ મળેલદેહના કર્મથીથઈજાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથીજ ભગવાનની પુંજા કરાય
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જન્મથી જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી દેહમળે,નાકોઇકર્મનો સંગાથ મળી જાય 
મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે દેહનેભક્તિરાહે જીવનજીવાડી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી જીવતાદેહને પ્રભુનીપ્રેરણા મળે,જે ઘરમાં ભગવાનનીપુંજાકરી જાય 
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
((((((((((((((((()))))))))))))))))))((((((((((((((((())))))))))))))))