January 11th 2023

મળે પાવનરાહ

ભગવાન વિષ્ણુના આ મંત્રનો કરો એકવીસ વાર જાપ અને પછી જુઓ કે રાતોરાત બમણી થઈ જશે... - Dharmik Duniya
.            મળે પાવનરાહ

તાઃ૧૧/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલ માનવદેહને કર્મનો સંગાથમળે,જે દેહને સમયની સાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,ઍ જીવનમાં નિખાલસતા આપી જાય
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય 
જગતમાં નાકોઇજ જીવને તાકાત મળે,જે સમયથી દુર રહી જીવન જીવી જાય
સમયે જીવને માનવદેહથી જન્મ મળે,ના કોઇ નિરાધારદેહથી જન્મ મળી જાય
કુદરતની આ પાવનકૃપાજ કહેવાય,જે સમયે જીવને જન્મમરણથી દેહ મેળવાય
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય.
મળેલ માનવદેહ એજીવપરકૃપા થાય,એ જીવનુ સમયે માનવદેહથી આગમનથાય
જીવનાદેહને જીવનમાં પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાંપુંજા કરાય
જગતમાં ભારતદેશનેભગવાને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની,પુંજા આરતી કરીને ભગવાનને વંદન કરાય
મળેલ પાવનકૃપા પરમાત્માની જીવના દેહને,જીવનમાં પવિત્ર સુખજ આપી જાય 
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય 
========================================================================.

                        ,