January 23rd 2023

અદભુત પ્રભુનીકૃપા

#####શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાનો ઈતિહાસ - Tej Gujarati#####
.            અદભુત પ્રભુનીકૃપા

તાઃ૨૩/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર પાવનરાહ મળે જીવનંંમાં,જે માનવદેહપર પરમાત્માની અદભુતકૃપા કહેવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોજ સંબંધ,ના સમયથી કોઇથી કદી દુર રહેવાય
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ મળેલદેહના જીવના કર્મથી મળતો જાય
નાકોઈ જીવની તાકાત જગતમાં કહેવાય,કે નાકોઇ જીવને સમયે મુક્તિ મળીજાય
માનવદેહ જીવને મળે એ સમય સાથે ચલાવી જાય,એ મળેલદેહના કર્મથીથઈજાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથીજ ભગવાનની પુંજા કરાય
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જન્મથી જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી દેહમળે,નાકોઇકર્મનો સંગાથ મળી જાય 
મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે દેહનેભક્તિરાહે જીવનજીવાડી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી જીવતાદેહને પ્રભુનીપ્રેરણા મળે,જે ઘરમાં ભગવાનનીપુંજાકરી જાય 
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
((((((((((((((((()))))))))))))))))))((((((((((((((((())))))))))))))))

	
January 22nd 2023

પવિત્ર માતાની ક્ર્પા

નવરાત્રિ એટલે શક્તિની ઉપાસનાનું પર્વ | Navratri means the festival of worshiping Shakti
.            પવિત્ર માતાની ક્ર્પા

તાઃ૨૨/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને પ્રભાતે માતાને વંદન કરતા,પવિત્ર માતાની કૃપા મળે જીવનમાં
જીવના મળેલમાનવદેહને સમયની પાવનરાહમળે,જે જીવનમાં સુખઆપીજાય
....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
પવિત્રપરમકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદ,જેદુનીયામાં પવિત્રદેશ કહેવાય
શ્રધ્ધાથી માતાના પવિત્રદેહની પુંજા કરતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
અનેકપવિત્ર માતાનાદેહથી ભારતદેશમાં જન્મીજાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
સમયે દુર્ગામાતાની પુંજા કરતા જીવનમાં,માતાને જય દુર્ગામાતાથી વંદનકરાય
માતાને શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી મંત્રને જપાય
પવિત્રકૃપાળુ શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,જે શ્ર્ધ્ધાળુ ભક્તપર કૃપા થાય 
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મળતો જાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
**********************************************************************
 

	
January 20th 2023

સવાર અને સાંજ

***know these important things about sun and his wife and son*** 
 .          સવાર અને સાંજ        

તાઃ૨૦/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
          
જગતમાં જીવને મળેલદેહને પરમાત્માની,પવિત્રકૃપાનો અનુભવ પણ થઈ જાય 
જીવને અનેકદેહથી આગમન મળે સમયે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
અવનીપર જીવને જન્મમરણથી સમયનો સંગાથ મળે,એ પ્રભુની કૃપા કહેવાય
જગતપર અજબશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે ઘણાસમયથી દર્શનઆપીજાય
મળેલદેહને સમયનો સમજણ પડે અવનીપર,એ દીવસને સવારસાંજ મળીજાય
પરમકૃપાળુ સુર્યદેવ જગતમાં દરરોજદર્શનઆપે,જે દેહને કર્મની પ્રેરણામળીજાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
ભગવાનની કૃપાએ અવનીપર જીવને માનવદેહમળે,જીવનમાં સમજણથી જીવાય
નિરાધારદેહથી જીવનુ આગમન થતા,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા અડીજાય 
સુર્યદેવની પવિત્રકૃપાથી જીવને સમયનો સંગાથ મળે,જે દેહને ઉંમરથી સમજાય
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે જીવને આગમનવિદાયથી અનુભવ થાય
....જગતમાં પવિત્રશક્તિશાળી સુર્યદેવ છે,જે પ્રત્યક્ષદેહથી જગતને સવારસાંજ આપી જાય.
======================================================================
******ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમઃ***ૐ સુર્યાય નમ***ૐ સુર્યાય નમઃ******
----------------------------------------------------------------------
January 20th 2023

પવિત્ર માતાનોપ્રેમ

મહાનવમીએ રચાયો રવિ યોગ, કન્યા પૂજન કરવાથી માતા થશે પ્રસન્ન | Sandesh
.             પવિત્ર માતાનોપ્રેમ

તાઃ૨૦/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     
            
પરમપવિત્ર હિંદુધર્મ છે જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભક્તિ કરતા,મળૅલદેહના જીવને મુક્તિ મળી જાય
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
પવિત્ર ભક્તિરાહ મળે માનવદેહને,શ્રધ્ધારાખીને દેવ અને દેવીની પુંજા કરાય
પ્રેરણામળી મને દુર્ગામાતાની જીવનમાં,જે મને પવિત્રપ્રેરણાએ જીવન જીવાય
પવિત્રદુર્ગામાતાને સમયે ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય
માતાની પવિત્ર કૃપા મળે દેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષા જીવનમાં રખાય
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેહમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
પવિત્રકૃપાળુ માતા દુર્ગાને શ્રધ્ધાથી વંદન કરાય,એમની કૃપાનો અનુભવ થાય
હિંદુધર્મ એ ભગવાનની કૃપાએ પવિત્રધર્મથયો,જેમાં ધુપદીપકરી આરતી કરાય
સુર્યદેવની પવિત્રકૃપાએ માનવદેહને દરરોજ,સવારસાંજ મળતા જીવન જીવાય
પ્રભાતે દુર્ગામાતાને વંદનકરીને પુંજા કરતા,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય 
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
###################################################################

January 19th 2023

પવિત્ર પભુની કૃપા

 ***આ 3 રાશિઓ પર રહે છે ભગવાન શિવની કૃપા, જાણો શું તમારી પણ રાશિ છે આમાં. | Dharmik Topic***
.              પવિત્ર પ્રભુનીકૃપા 

તાઃ૧૯/૧/૨૦૨૩                 પ્ર્દીપ બ્રહ્મભટ્ટ     

જીવને મળેલ માનવદેહ એ પવિત્ર પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે સમજાઈ જાય
આગમન વિદાય એજીવને સમયે મળે,જે જન્મમરણના સંબંધથી જીવન જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
પ્રભુની પવિત્રકૃપા અવનીપર ભારતદેહથી,જે ભગવાને લીધેલ જન્મથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મથી જગતમાં પુંજન કરાઇ જાય
હિંદુધર્મમાંજ પ્રભુની પવિત્રકૃપા થઈ,જે અનેક પવિત્રર્દેહથી માનવદેહને પ્રેરી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જીવનમાં સમયને સમજીને ચલાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
અદભુતકૃપા પરમાત્માએ લીધેલ અનેકદેહથી મળતી જાય,સમયે દેહથી પુંજનકરાય
પ્રભુની પવિત્રકૃપાએ પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતી કરાય
પુંજાકરીને ભગવાનને વંદનકરી અર્ચનાકરાય,જે મળેલદેહથી સવારે ઘરમાં પુંજાથાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહથી,જીવનમાં નાઆશાઅપેક્ષાએજ જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
************************************************************************
January 19th 2023

પ્રેમની પવિત્ર રાહ


.            પ્રેમની પવિત્રરાહ

તાઃ૧૯/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રક્ર્પા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
ધરતીપર મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ જન્મમરણથી આગમનવિદાય મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જીવને સમયે માનવદેહમળે જન્મથી,જે દેહને સમયની સાથે ભગવાનકૃપા કરીજાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનો સંબંધ,ના કોહજ દેહથી દુર રહી જીવાય
સમયનો સાથ મળે ધરતીપર એ કર્મની કેડી કહેવાય,જે દેહને સમયસાથે લઈજાય
મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ,જે બાળપણજુવાની અને ઘૈડપણથી મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રરાહે ભગવાનની પુંજા કરાય,જે દેહને કૃપા મળી જાય 
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મ લીધા ભારતદેશમાં.જીવનાદેહપર કૃપા કરી જાય
પવિત્રદેહ ભગવાને લીધા અવનીપર,જેમની શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં જીવન જીવાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી, માનવદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જન્મથીમળેલ માનવદેહને અનેકધર્મનો સંબંધ,હિંદુધર્મએદેહને પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનનીકૃપાએ જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમા ભગવાનઅનેકદેહથીજન્મીજાય
મળેલદેહને જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા અડીજાય,જે પ્રેમની પવિત્ર્રરાહે મળીજાય 
પવિત્રરાહે જીવન જીવાય જીવનમાં પ્રભુકૃપાએ,ના મળેલદેહને કોઇ તકલીફ અડીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર થાય,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
************************************************************************

	
January 18th 2023

ધન વર્ષાની રાહ

 ***જાણો, મા લક્ષ્મીની ઉત્પત્તિ સાથે જોડાયેલી ધાર્મિક કથા | Know the religious story connected with the origin of Maa Lakshmi***
.            ધન વર્ષાની રાહ

તાઃ૧૮/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર પરમકૃપામળે હિંદુધર્મથી,જે ભારતદેશમાં પ્રભુપવિત્ર્દેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહમળે,જે સમયે કર્મથીજ જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને સમયેજન્મમરણનો સંબંધ,જે જીવનુ અનેકદેહથી આગમન થાય
પ્રભુની ક્ર્પાએ માનવદેહ મળે,જે જીવનમાં કર્મનોસંબંધઆપી જીવનજીવાડીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે,એ પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી જન્મલઈ જાય
માનવદેહથી જીવના આગમનને પભુક્ર્પાકહેવાય,જે શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
...અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જ્યાં માતા લક્ષ્મીની ક્ર્પાથી ધનવર્ષા થાય
જીવનમાં સમયનીસાથેચાલતા માનવદેહને,માતાની પાવનકૃપાએ પવિત્ર્રરાહેજીવાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજાય
.  અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મ લીધો,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય.
#####################################################################
January 18th 2023

પવિત્ર સમયની કૃપા

 ધન પ્રાપ્તિ માટે કરો આ સરળ ઉપાય,મહાલક્ષ્મી ની કૃપા થી થશે ધન નો વરસાદ.. - જાણવા જેવું
.             પવિત્ર સમયની કૃપા  

તાઃ૧૮/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ        

જગતપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સમયસાથે લઈજાય  
જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય,એ પાવનરાહ ભગવાનની સમયેજ સમજાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
મળેલદેહને અવનીપર ગતજન્મનાદેહના કર્મથી,સમયે જન્મથી આગમન આપી જાય
ભગવાનની આપાવનકૃપાજ અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથી મળતી જાય
નિરાધારદેહને સમયનો સંબંધ જીવનમાં,એ ભગવાનની કૃપાએ જીવન જીવાડી જાય
જગતપર પરમાત્માનીપવિત્રકૃપા કહેવાય,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ જાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલ નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ થાય
માનવદેહને ભગવાનની પ્રેરણાજ મળે,જે દેહને સમયસાથે જીવન જીવાડી ચલાવીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતી ઉતારી વંદનકરાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 17th 2023

અદભુત શક્તિશાળી

 %%%Kathi Darbar Yuva Group Rajkot - જય સુર્યદેવ જય કાઠીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજનું વિશાળ સંગઠન સુર્યસેના વધુ ને વધુ મજબૂત અને સક્ષમ બને તેવા ઉમદા હેતુથી ...%%%
.            અદભુત શક્તિશાળી 

તાઃ૧૭/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર શક્તિશાળી કૃપાળુ સુર્યદેવ છે,જે જ્ગતમાં મળેલદેહને સવારસાંજ આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે સુર્યદેવની ક્ર્પાએ સમયસાથે લઈ જાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,જે અનેક નિરાધારદેહથીજ જીવને બચાવી જાય 
આપાવનક્ર્પા ભગવાનની ધરતીપર કહેવાય,નાકોઇજ જીવથી જન્મમરણથી દુર રહેવાય
પ્રભુની પવિત્રક્ર્પાએ સમયે જીવને જન્મમળી જાય,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા માનવદેહને,ભગવાનની ક્ર્પાએ પ્રભુની ભક્તિ કરાવીજાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
અવનીપર સમયને પારખી સુર્યદેવક્ર્પા કરી જાય,જે દીવસે સવાર અને સાંજ આપીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,સુર્યદેવ અવનીપર સમયેદેહને પ્રેરણા કરી જાય
સવાર સાંજ એ ધરતીપર સુર્યદેવની ક્ર્પાએ મળે,જે જીવને જન્મમરણની રાહ મળી જાય
અદભુતકૃપાળુ પ્રત્યક્ષ સુર્યદેવ છે,જે માનવદેહથી પુંજાકરતા ૐ હ્રી સુર્યાય નમઃથી પુંજાય
....આ અદભુતક્ર્પા અવનીપર પરમાત્માની કહેવાય,ના કોઇ દેહને આશાઅપેક્ષા અડી જાય.
#########################################################################

	
January 16th 2023

હરહર ભોલે મહાદેવ

 ***આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-17.png છે***
.           હરહર ભોલે મહાદેવ

તાઃ૧૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       

જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ શ્રધ્ધાથી ભગવાનની પુંજા સમયે કરાઇ જાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને ભક્તિઆપીજાય
પવિત્રદેશ જગતમાં ભારતછે જે હિંદુધર્મથી પ્રેરીજાય,જીવને જન્મમરણથી અનુભવાય
પવિત્રક્ર્પાળુ શંકર ભગવાન એ હરહર મહાદેવ પણકહેવાય,જે ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય,જે માનવદેહને પવિત્ર પાણી પણ આપીજાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
શંકર ભગવાનની પુંજા હિંદુધર્મમાં ઘરમાંજ કરાય,શિવલીંગપર દુધ અર્ચના પણ કરાય
હરહર ભોલે મહાદેવ સંગે ૐ નમઃશિવાયથી,ધુપદીપ પ્રગટાવી શિવલીંગની પુંજા થાય
પવિત્ર પત્નિ પાર્વતીમાતાની પણ પુંજા કરાય,પવિત્ર શક્તિશાળી પુત્ર ગણપતિકહેવાય
હિંદુધ્ર્મમાં પુત્ર શ્રીગણેશથી પુંજાય,જે માનવદેહના ભાગ્ત્યવિધાતા અને વિઘ્નહર્તાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,ભોલેનાથની કૃપાએ હિંદુધર્મમાં વંદન થાય
માતા પાર્વતીના બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પુત્રી અશોકસુંદરી પણ જન્મી જાય
પ્રથમપુત્ર ૐ ગં ગણપતયે નમો નમઃથીપુંજાય,જે જીવનાદેહના ભાગ્યવિધાતાથી પુંજાય 
માનવદેહને સમયની સાથે ચાલતા કળીયુગથી બચવા,વિઘ્નહર્તા શ્રીગણૅશની પુંજાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય
-----------------------------------------------------------------------.
+++ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ===
 

« Previous PageNext Page »