January 16th 2023

હરહર ભોલે મહાદેવ

 ***આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-17.png છે***
.           હરહર ભોલે મહાદેવ

તાઃ૧૬/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       

જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ શ્રધ્ધાથી ભગવાનની પુંજા સમયે કરાઇ જાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
ભારતદેશમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને ભક્તિઆપીજાય
પવિત્રદેશ જગતમાં ભારતછે જે હિંદુધર્મથી પ્રેરીજાય,જીવને જન્મમરણથી અનુભવાય
પવિત્રક્ર્પાળુ શંકર ભગવાન એ હરહર મહાદેવ પણકહેવાય,જે ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય,જે માનવદેહને પવિત્ર પાણી પણ આપીજાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
શંકર ભગવાનની પુંજા હિંદુધર્મમાં ઘરમાંજ કરાય,શિવલીંગપર દુધ અર્ચના પણ કરાય
હરહર ભોલે મહાદેવ સંગે ૐ નમઃશિવાયથી,ધુપદીપ પ્રગટાવી શિવલીંગની પુંજા થાય
પવિત્ર પત્નિ પાર્વતીમાતાની પણ પુંજા કરાય,પવિત્ર શક્તિશાળી પુત્ર ગણપતિકહેવાય
હિંદુધ્ર્મમાં પુત્ર શ્રીગણેશથી પુંજાય,જે માનવદેહના ભાગ્ત્યવિધાતા અને વિઘ્નહર્તાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય.
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,ભોલેનાથની કૃપાએ હિંદુધર્મમાં વંદન થાય
માતા પાર્વતીના બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પુત્રી અશોકસુંદરી પણ જન્મી જાય
પ્રથમપુત્ર ૐ ગં ગણપતયે નમો નમઃથીપુંજાય,જે જીવનાદેહના ભાગ્યવિધાતાથી પુંજાય 
માનવદેહને સમયની સાથે ચાલતા કળીયુગથી બચવા,વિઘ્નહર્તા શ્રીગણૅશની પુંજાથાય
.....પવિત્ર શક્તિશાળી ભોલેનાથ મહાદેવ કહેવાય,જેમની ૐ નમઃ શિવાયથી પુંજા કરાય
-----------------------------------------------------------------------.
+++ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ==ૐ===
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment