January 16th 2023

(((દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવાની આ છે સાચી રીત : આ શુભ સમયમાં કરશો પૂજા તો થશે)))

                સમયનો સાથ મળે

  તાઃ૧૬/૧/૨૦૨૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય
પાવનરાહ મળે જીવનમાં પભુકૃપાએ સુખ મળે,ના દેહને અપેક્ષાય અડી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતપર જીવનુ આગમન માનવદેહથી મળે,એ ભગવાનની પાવનક્ર્પા કહેવાય
જીવને અનેકદેહથી જન્મ મળે પ્રભુકૃપાએ,માનવદેહથી જન્મમળે એપ્રભુકૃપાથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે.જે જીવને આગમનવિદાય આપી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,સમયે દેહપણ મળી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
અનંતક્ર્પા ભગવાનની જગતમાં કહેવાય,જે જન્મ મળેલદેહને ઉંમરસાથે લઈજાય
જન્મમળેલદેહને પ્રથમ બાળપણ મળે,પછી જુવાની અંતે ઘૅડપણ પણ મળીજાય
જગતમાં નાકોઇ દેહથીદુર રહેવાય,ફક્ત જન્મમરણથી આગમનવિદાય આપીજાય
આ અદભુતલીલા ભગવાનની કહેવાય,જે ભારતમા જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################
January 15th 2023

માયા મળેલદેહની

***બ્રહ્મા, વિષ્ણુ, મહેશના માતા-પિતા કોણ છે ? - Quora***
.            માયા મળેલદેહની 

તાઃ૧૫/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર અદભુતલીલા અવિનાશીની,જે જીવને મળેલદેહને સમયે સમજાય
અવનીપરના જીવના આગમનને કર્મથી મેળવાય,ના કોઇજ આશા રખાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.  
જન્મથી જીવના મળેલદેહને કર્મનોસંગાથ,જે જન્મમરણનો સાથ આપીજાય 
ભગવાનની પાવનકૃપાએજીવને ભારતમાં દેહમળે,જીવને પવિત્રકર્મમળીજાય
પવિતભુમી જગતમાં ભારતની છે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
ભગવાને અનેકદેહથી જન્મ લીધા ભારતમાં,જ હિંદુધર્મને પવિત્ર કરી જાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.
કુદરતની અદભુતકૃપા છે જગતમાં,એ જન્મથી દેહ મળતાજ જીવાડી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે દેહને ઉંમરથી અનુભવાય
ઉંમરને જીવનમાં નાપકડાય કોઇ દેહથી,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
ભગવાનની કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
...એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયસાથે લઈ જાય.
====================================================================
January 13th 2023

પ્રેમ મળે જીવનમાં

 ***જ્યારે પ્રભુદર્શનની ઈચ્છા થાય ત્યારે ભક્તિનો પ્રારંભ થાય છે | નવગુજરાત સમય***
.            પ્રેમ મળે જીવનમાં

તાઃ૧૩/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને પ્રભુની પાવનકૃપાએ,જીવનમાં સમયે નિખાલસપ્રેમ મળી જાય 
પરમાત્માની કૃપાએ જીવનમાં સમયસાથે ચલાય,નાકોઇજ અપેક્ષાકેઆશા રખાય
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ અડીજાય,ના કોઇજ જીવનાદેહથી દુર રહેવાય
અવનીપરનુ જીવનુ આગમન સમયનીસાથે લઈજાય,જે મળેલદેહના કર્મથી સમજાય
કુદરતની આ પાવનરાહ કહેવાય જગતપર,જે સમયે અનેકદેહને કર્મપણ આપીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં થાય,જે સમયે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
જીવને સમયે માનવદેહ મળે એજ પભુકૃપા કહેવાય,એ મળેલદેહને કર્મઆપી જાય
સમયનીસાથે જીવનમાં ચાલવા પ્રેરણામળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી આરતી ઉતારાય
હિંદુધર્મએ જગતમાં પરમાત્માનોકૃપા છે,જે શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજાય કરાય
જગતમાં પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પ્રભુજ જન્મથી ભારતદેશમાં પધારી જાય 
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
#########################################################################
January 12th 2023

મળેલદેહના કર્મ

 શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa
.            મળેલદેહના કર્મ

તાઃ૧૨/૧/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે જીવના મળેલદેહને સુખ આપી જાય.
માનવદેહ એ પ્રભુની કૃપાજ કહેવાય,સમયે પરમાત્માની પુંજા કરતાજ કૃપા મળી જાય
શ્રધ્ધારાખીને પવિત્રરાહ પકડતા જીવનમાં,પવિત્રકર્મની રાહે મળેલદેહથી જીવન જીવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની થઈજાય,જે સમયની સાંક્ળથી અનુભવ થઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાંજ જન્મીજાય
જીવને અવનીપર માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને સમયે પવિત્રરાહ મળે જીવનમાં,જે મળેલદેહના જીવને પવિત્રરાહે લઈજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે ભગવાનની કૃપાએ જીવન માનવદેહ મળે
જીવના મળેલદેહને પાવનકૃપાએ સમજણનો સંગાથ મળે,જે દેહનેજ કર્મ કરાવી જાય
ભગવાને અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,ઍ મળેલદેહને સમયે મુક્તિઆપીજાય
સમયે દેહથી શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજાકરી,આરતી ઉતારીને દેહથી વંદનકરાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,સમયે જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળી જાય.  
#############################################################################

	
January 11th 2023

મળે પાવનરાહ

ભગવાન વિષ્ણુના આ મંત્રનો કરો એકવીસ વાર જાપ અને પછી જુઓ કે રાતોરાત બમણી થઈ જશે... - Dharmik Duniya
.            મળે પાવનરાહ

તાઃ૧૧/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલ માનવદેહને કર્મનો સંગાથમળે,જે દેહને સમયની સાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,ઍ જીવનમાં નિખાલસતા આપી જાય
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય 
જગતમાં નાકોઇજ જીવને તાકાત મળે,જે સમયથી દુર રહી જીવન જીવી જાય
સમયે જીવને માનવદેહથી જન્મ મળે,ના કોઇ નિરાધારદેહથી જન્મ મળી જાય
કુદરતની આ પાવનકૃપાજ કહેવાય,જે સમયે જીવને જન્મમરણથી દેહ મેળવાય
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય.
મળેલ માનવદેહ એજીવપરકૃપા થાય,એ જીવનુ સમયે માનવદેહથી આગમનથાય
જીવનાદેહને જીવનમાં પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાંપુંજા કરાય
જગતમાં ભારતદેશનેભગવાને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની,પુંજા આરતી કરીને ભગવાનને વંદન કરાય
મળેલ પાવનકૃપા પરમાત્માની જીવના દેહને,જીવનમાં પવિત્ર સુખજ આપી જાય 
....મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,ભગવાનની કૃપાએ પવિત્રરાહ મળતી જાય 
========================================================================.

                        ,

January 10th 2023

શ્રધ્ધાથી કૃપામળે

માતા અન્નપુર્ણા લેઉવા પાટીદારોના કુળદેવી"- ક્લિક કરી જાણો ઈતિહાસ - Religion
.            શ્રધ્ધાથી કૃપામળે

તા"૧૦/૧/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
   
જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,જીવને સમયે જન્મથી માનવદેહ મળી જાય
નાકોઇઆશા અપેક્ષા જીવનની રહે અવનીપર,જે જન્મમરણથી જીવનેસ્પર્શી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન,ભારત દેશમાં અનેક દેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભગવાનને પ્રાર્થનાકરાય,એ જીવને પવિત્રકૃપા આપીજાય
સમયની સાથે ચાલવા માનવદેહને સમજણ પડીજાય,જે જીવનમાં સુખઆપી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેસમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી અચાવીજાય 
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમજણ પડે,કે ના જન્મમરણથીય કદી દુર રહેવાય 
પરમાત્માની પાવનકૃપા મળે જીવનાદેહને,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવીજાય
પ્રભુની નિખાલસતાથી ભક્તિકરતા જીવને,અવનીપર જન્મમરણથી મુક્તિ મળી જાય
...એ અદભુતલીલા અવનીપર પરમાત્માની.જે સમયે જીવને આગમનવિદાય આપી જાય.
***********************************************************************

	
January 9th 2023

કૃપાથી સંગાથ મળે

.***14 December Horoscope : આ રાશીના જાતકોએ આજે ગુસ્સો ટાળવો, વાંચો આજનું રાશિફળ - Samacharwala***
            કૃપાથી સંગાથ મળે 

તાઃ૯/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અનેકદેહથી જીવને આગમન મળે,જે પ્રભુકૃપાએ સમયની સાથે જીવાડી જાય
માનવદેહને સમયે જીવનમાં સમયનીસાંકળ સ્પર્શીજાય,જે યુગની સમજણથી અનુભવાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય.
જગતપર પવિત્રકૃપા પરમાત્માની જે જીવને,પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇની તાકાત જગતમાં જે જન્મમરણથી,મળેલદેહને ધાર્મીકકર્મ કરાવીજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,એ મળેલ માનવદેહને શ્રધ્ધાથી પ્રભુને વંદન કરાય
પરમાત્માએ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લીધા,જેમની સમયે ઘરમાંપ્રભુની પુંજાકરાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય.
ધરતીપર જીવને અનેકદેહહી જન્મમળે,સમયે નિરાધારદેહ જેપ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલનિરાધારદેહને નાકર્મનો સંગાથમળે જીવનમાં,માનવદેહને પ્રભુનીપવિત્રકૃપામળતીજાય
મોહમાયા અને લાગણી માગણી માનવદેહને,પ્રભુની કૃપાએ જીવનમાં નાકોઇ તકલીફઅડે
પાવનરાહે જીવન જીવવા હિંદુધર્મથી પ્રેરણામળી,જે ઘરમાં ધુપદીપ કરી આરતી ઉતારાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય. 
#############################################################################
January 8th 2023

પાવનરાહ સમય

  
.            પાવનરાહ સમયની

તાઃ૮/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રરાહથી મળેલ માનવદેહને જીવનમાં,પરમાત્માની કૃપાએ સત્કર્મનો સંગાથ મળે
જીવનમાં અનેકકર્મનો સંગાથ મળે માનવીને,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
સમયનીસાથે ચાલવા જીવના મળેલ માનવદેહને,કુદરતનીકૃપાએ પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં બાળપણ જુવાનીઅને,અંતે મળેલદેહને ઘડપણથી જીવનજીવાય 
અદભુતલીલા ભગવાનની સમયેધરતીપર,જે જીવને જન્મમરણથી આગમનવિદાય થાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનોજ સંબંધ,નાકોઇ દેહના જીવથી કદીય દુર રહેવાય 
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
જગતમાં પરમ પવિત્રકૃપા સુર્યદેવનીજ કહેવાય,જે દીવસને સમયે સવારસાંજ આપીજાય
માનવદેહને પવિત્રરાહે ચાલવા સવારે સુર્યદેવને નમન કરી,પાણીથી અર્ચના કરાઇ જાય
પવિત્રકૃપાએ દેહને જીવનમાં સવારસાંજની પુંજા કરાય,અંતે ઘરમાં ભજન ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાનને ઘરમાં ધુપદીપ કરીપુંજાય
.....જીવને જન્મથી અવનીપર દેહ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનક્રુપાએ મળી જાય.
########################################################################
January 8th 2023

પવિત્રપ્રભુનીકૃપા

 ભગવાન વિષ્ણુને કેમ કહેવામાં આવે છે 'શ્રીહરિ' અને 'નારાયણ', નારાયણને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય... - Gujarat Page
.            પવિત્રપ્રબુનીકૃપા

તાઃ૮/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જીવનમાં માનવદેહને અનેકરાહે પ્રેરી જાય,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય 
જીવનુ અનેકદેહથી અવનીપર આગમન થાય,જે ગતજન્મના કર્મથી મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
જગતપર જીવને કર્મનોસંબંધ એ દેહથીમળે,જે જીવને જન્મમરણથી મળૅ
અવનીઅર પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી,જ્યાં હિંદુધર્મથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જેમની પવિત્રપુંજા કરાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુ ધર્મથી,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
જીવનમાં સમયે ભજન અને ભક્તિ કરતાજ,જીવને પાવનરાહ મળતી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર ધરતી છે,જે જગતમાં હિંદુધર્મથી પાવનરાહ મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
)))))))))))((((((((((((((((((((((((((((((())))))))))))))((((((((((
January 7th 2023

લીલા કળીયુગની

 તત્વ
.             લીલા કળીયુગની

તાઃ૭/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
અવનીપર જીવને દેહ મળે સમયે,પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળી જાય
જીવને મળે માનવદેહ જે સમય સાથે લઈ જાય,જે ગતજન્મના કર્મથીજ મેળવાય 
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
મળેલદેહને કર્મનો સંગાથ મળે જીવનમાં,જે માનવદેહને ઉંમરની સાથેજ લઈ જાય
કળીયુગના આસમયથી નાકોઇથી દુર રહેવાય નાકોઇને આશા અપેક્ષા અડી જાય
પવિત્ર પ્રેરણા મળે ભગવાનની માનવદેહને,જે સમયે ઘરમાં પ્રભુની પુંજા કરી જાય
ભગવાનનો પ્રવિત્ર પ્રેરણાજ મળે જીવનમાં,નાકોઇ અપેક્ષાજ જીવનમાં સ્પર્શી જાય  
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
કળીયુગની અદભુતલીલાનો અનુભવ થાય,જે નિખાલસદેહને અનેકતકલીફ આપીજાય
અદભુત વાતાવરણ મળે માનવદેહને,જે દેહને અનેકરાહે પ્રેરણાએ જીવનજીવાડીજાય
પરમાત્માની પાવનકૃપામળે જીવને,એ જીવનાદેહને હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં કળીયુગની સાંકળ જીવનાદેહને સ્પર્શે,જે જીવનમાં અનેકતકલીફ આપીજાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,ના આજકાલને પરખાય એકળીયુગનીલીલા કહેવાય
*************************************************************************
« Previous PageNext Page »