January 16th 2023

(((દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવાની આ છે સાચી રીત : આ શુભ સમયમાં કરશો પૂજા તો થશે)))

                સમયનો સાથ મળે

  તાઃ૧૬/૧/૨૦૨૩                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય
પાવનરાહ મળે જીવનમાં પભુકૃપાએ સુખ મળે,ના દેહને અપેક્ષાય અડી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતપર જીવનુ આગમન માનવદેહથી મળે,એ ભગવાનની પાવનક્ર્પા કહેવાય
જીવને અનેકદેહથી જન્મ મળે પ્રભુકૃપાએ,માનવદેહથી જન્મમળે એપ્રભુકૃપાથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે.જે જીવને આગમનવિદાય આપી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,સમયે દેહપણ મળી જાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
અનંતક્ર્પા ભગવાનની જગતમાં કહેવાય,જે જન્મ મળેલદેહને ઉંમરસાથે લઈજાય
જન્મમળેલદેહને પ્રથમ બાળપણ મળે,પછી જુવાની અંતે ઘૅડપણ પણ મળીજાય
જગતમાં નાકોઇ દેહથીદુર રહેવાય,ફક્ત જન્મમરણથી આગમનવિદાય આપીજાય
આ અદભુતલીલા ભગવાનની કહેવાય,જે ભારતમા જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
…...અદભુતકૃપા અવનીપર પરમાત્માની.જે મળેલ માનવદેહને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment