September 17th 2021

પવિત્રપ્રેમની ગંગા

**ભારત નો ઇતિહાસ**
.          .પવિત્રપ્રેમની ગંગા

તાઃ૧૭/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,સમયની સમજણ પડી જાય
માતા સરસ્વતીની પવિત્રકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
કુદરતની પરમશક્તિ છે અવનીપર,જે મળેલદેહને પાવનરાહે લઈજાય 
પવિત્રકૃપા મળતા નાકોઇઅપેક્ષા,જીવનમા રખાય એપ્રભુકૃપા કહેવાય
મળેલદેહને સમયની સાથે ચાલવા,કલમપકડતા માતાનીકૃપા મળીજાય
શુભ પ્રસંગને પવિત્રરાહે પકડીને ચાલતા,કલમપ્રેમીઓનો પ્રેમ મેળવાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ગંગાનદી પવિત્રપાણી વહાવી જાય
જીવને મળેલદેહથી અનેકકર્મ થાય,અંતે ગંગાનદીથી મુક્તિ મળી જાય
સમયની સમજણમળે જ્યાંપ્રભુએલીધેલદેહને,ધુપદીપથી પુંજી વંદનકરાય
મળેલદેહની માનવતાપ્રસરે અવનીપર,માતાનીકૃપાએ જીવને બચાવીજાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
=============================================================
 
September 17th 2021

પવિત્રકૃપા ભગવાનની

બુધવારે વિષ્ણુ ભગવાનની પરમ કૃપાથી આ 7 રાશિના જાતકોના પ્રેમ જીવનમાં મળી શકે  છે સારા સમાચાર | ખેડૂતને સપોર્ટ કરવા પેજ લાઈક કરો
.         .પવિત્રકૃપા ભગવાનની

તાઃ૧૭/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,જે જીવને સમયસાથે લઈ જાય
અવનીપરનુઆગમન એજીવના થયેલકર્મથી,એ જીવને આવનજાવનમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અવનીપર દેહનો સંબંધ જીવને,એ પશુપક્ષીજાનવર અને મનુષ્યથી મેળવાય
જીવને ગતજન્મના દેહથી થયેલ કર્મથી,અવનીપર દેહથી આગમન મળીજાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં પરમાત્માના દેહની પાવનપુંજાથાય
હિંદુધર્મને પવિત્ર કરવા ભગવાન,અનેકદેહથી ભારતની ભુમીપર જન્મલઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અદભુતકૃપા ધરતીપર ભગવાનની,જે જીવને મળેલદેહને પાવનરાહે દોરી જાય
પરમાત્માપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,જીવનમાં પ્રભુનીપાવનપ્રેરણા મેળવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા કે આશા રખાય,જે મળેલદેહને પવિત્રરાહ આપીજાય
અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે માનવદેહને સદમાર્ગે જીવનમાં લઈ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
##############################################################