September 9th 2021

શ્રધ્ધાનો સંગાથ

***શુ તમ જાણો છો કે સ્ત્રીઓ શા માટે ક્યારેય પણ નથી ફોડતી નારિયેળ? જાણો સત્ય હકીકત - ગુજરાતી ડાયરો***
.         .શ્રધ્ધાનો સંગાથ

તાઃ૯/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
માનવદેહને અવનીપરના આગમને,જીવને કર્મનો સંગાથ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરસંગે,મનુષ્યનોદેહ જન્મથી મેળવાય
ગતજન્મના દેહથી થયેલકર્મ,એસંબંધ જીવને જન્મમરણ આપીજાય
ભારત એજપવિત્રદેશ છે જ્યાં પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
માનવદેહને પરમાત્મા આંગળી ચીંધે,જે મળેલદેહથી પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખતા,પ્રભુકૃપાએ ઘરમાંશ્રધ્ધાથી પુંજનથાય
મળે પ્રભુનીકૃપા મળેલ જીવનમાં,શ્રધ્ધાનોસંગાથ રાખીને જીવનજીવાય
મળેલદેહને જીવનમાં સમયે મળેલકૃપાએ,અંતે જીવને મુક્તિ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
##########################################################
 
September 9th 2021

અદભુતકૃપા પ્રભુની

ભગવાન રામ અને સીતાની ઉંમરમાં કેટલા વર્ષનુ અંતર હતું, નહીં જાણતા હોય રામાયણનુ આ રહસ્ય - GSTV
.        .અદભુતકૃપા પ્રભુની  

તાઃ૯/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
પવિત્ર ધરતી પર પરમાત્માની કૃપાએ,હિંદુધર્મને પવિત્ર ધર્મ કરી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
પવિત્રભુમી પરમાત્માની કૃપાએ થઈ,જે ભગવાનના અનેકદેહથી દેખાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદન કરતા,પ્રભુની પવિત્ર કૃપા મળી જાય
માનવદેહને સમયનો સાથ મળે કૃપાએ,જે મળેલદેહને પાવન કરી જાય 
જીવને મળેલદેહને અવનીપર ગતજન્મના,દેહના થયેલકર્મથી મળી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
અવનીપર જન્મમળતા જીવનેપાવનરાહ મળે,એ મળેલદેહના કર્મથીદેખાય
ભારતની ભુમીમાં જન્મ મળતા જીવને,પ્રભુની અદભુતકૃપા મેળવી લેવાય
હિંદુધર્મ કૃપાપ્રભુની જે ધરમાં ધુપદીપથી,ભગવાનની પુંજાકરી વંદન કરાય
અદભુતકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જેમની નિખાલસભાવનાથી પુંજાથાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
===============================================================
September 9th 2021

મળે નિખાલસપ્રેમ

**ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar**
.        .મળે નિખાલસપ્રેમ 

તાઃ૯/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને અવનીપર સમયે દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
માનવદેહને જગતપર કર્મની કેડી મળે,નાકોઇજ દેહથી કદીય છટકાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અનેકદેહનોસંબંધ,માનવદેહ પવિત્રકૃપાએ મળે
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર,અને માનવદેહ એ સમયે મળી જાય
ભગવાનનીકૃપાનો અનુભવ ભારતથીથાય,જ્યાં પ્રભુદેહથી જન્મલઈ જાય
મળેકૃપા માનવદેહના જીવને,જે જીવનમાં અનેકકર્મનો સંગાથ આપીજાય 
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ નિખાલસપ્રેમ મળે 
પવિત્રપ્રેમમળતા જીવનમાં નાકોઇ,અપેક્ષા કે આશા માનવદેહને અડીજાય
નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો સાથમળે,જેજીવનમાં પવિત્રસુખ આપીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,પાવનરાહે દેહથીજીવન જીવાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
#############################################################