September 30th 2021

વ્હાલા સાંઇ

**Sai Baba Ringtones Arti Lyrics - Google Play પર ઍપ્લિકેશનો**
.          .વ્હાલા સાંઇ

તાઃ૩૦/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રશ્રધ્ધાળુ ભક્તોનોપ્રેમ મળ્યો,જે વ્હાલા સાંઇબાબાની ક્રૂપા અનુભવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળી જીવનમાં,જે શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણા થાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
શ્રધ્ધાળુ ભક્તોથી બાબાને પ્રેરણા કરવા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
ધુપદીપ કરીને ઘરમાંજ પુંજન કરતા,બાબા પાવન પ્રેરણાથી કૃપા કરી જાય
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,ભક્તિથી જીવનમાં પવિત્ર પ્રેરણાથાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પવિત્ર બાબાનીકૃપાએ ધરમાં પુંજા થાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
માનવદેહને પાવનરાહની પ્રેરણા કરવા,પાથરીગામથી બાબા શેરડીઆવી જાય
શેરડીગામમાં દ્વારકામાઈનો સાથમળતા,મળેલદેહને પવિત્રધર્મનીરાહ આપીજાય
પ્રેરણાકરી બાબાએ માનવદેહને,જે હિંદુમુસ્લીમથી શ્રધ્ધાસબુરીથી ભક્તિ કરાય
પ્રભુની પુંજામાં નાકોઇ આશાકેઅપેક્ષા રખાય,જે શ્રધ્ધા અને સબુરીથી સમજાય
.....એવા વ્હાલા શેરડી ગામથી,ભક્તોને મળવા નીકળ્યા એ સાંઇબાબા કહેવાય.
#################################################################