ધન વર્ષા
**** .ધન વર્ષા તાઃ૨૯/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને પરમાત્માનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય પવિત્ર માતાના સ્વરૂપે જન્મ્યા,જે લક્ષ્મીમાતાથી હિંદુધર્મમાં પુંજા કરાઈજાય ....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય. મળેલદેહને પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાંપુજ્ય લક્ષ્મીમાતાની કૃપા મળીજાય શ્રધ્ધારાખીને માતાની ઘરમાં પુંજા કરવા,ધુપદીપ કરી વંદનકરી આરતીકરાય માતાનો પવિત્ર પ્રેમ મળે જીવનમાં,જે ધનવર્ષાથી મળેલદેહપર કૃપા થઈ જાય આંગણે આવી કૃપા મળે માતાની,જ્યાં ૐ મહાલક્ષ્મીયે નમો નમઃ થી પુંજાય ....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય. હિંદુધર્મમાં પવિત્ર કૃપાળુ માતા છે ભારતથી,જે મળેલમાનવદેહને સુખ દઈજાય જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જ્યાં પરમાત્મા અનેકફેહથી જન્મલઈ જાય દેવ અને દેવીઓથી ભારતમાંજ જન્મ્યા,એ જગતમાં જીવોનુ કલ્યાણ કરી જાય પરમકૃપાળુ વહાલા લક્ષ્મીમાતાજ છે,જે માનવદેહના જીવનમા ધનવર્ષાકરી જાય ....એ માતાજી માનવદેહપર ધન વર્ષાકરે,જ્યાં શ્રધ્ધાથી માતાને ધુપદીપથી વંદન કરાય. #####################################################################