September 8th 2021

માનવતાની મહેંક

**October 2019 – Page 7 – Fitness Tips**
.          .માનવતાની મહેંક

તાઃ૮/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
મળેલમાનવદેહને કર્મનાસંબંધ જીવને,જે અવનીપર આવનજાવનથી મેળવાય
જીવને દેહ મળે સમયે જેગતજન્મના,દેહથી થયેલકર્મની રાહે જીવન જીવાય
....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય.
શ્રધ્ધારાખી લક્ષ્મીમાતાની ધુપદીપથી પુંજાકરતા,જીવનમાં માતાની કૃપા થાય
નાકોઇ અપેક્ષા પવિત્રકૃપાથી દેહને રહે,મળેલદેહની માનવતા મહેંકાવી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે અજબકૃપા પ્રભુની કહેવાય
દુનીયામાં ભારતની ધરતીજ પવિત્રછે,જે હિંદુધર્મને પવિત્રરાહે સુખ આપીજાય 
....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય.
માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માના દેહની પવિત્રકૃપા મળતી જાય
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,સંગે વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મલી જાય
મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપા છે,જે પ્રાણીપશુજાનવરથી દુર રાખી જાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે ચાલવા માતાની કૃપા મેળવાય
....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય.
==============================================================
 

 

September 8th 2021

લાગણી ના માગણી

**શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને  ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories**
.         .લાગણી ના માગણી 

તાઃ૮/૯/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પાવનકૃપા થાય
સરળ જીવનની રાહમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીનેજ ભક્તિ કરાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
જગતપર જીવને આગમનવિદાય દેહથીમળે,જે માનવદેહ એકૃપા કહેવાય
સમયને ના પકડાય કોઇથી જગતમાં,પ્રભુકૃપાએ સમયને સમજીને ચલાય
માનવજીવનમાં લાગણી એકૃપા કહેવાય,નાકોઇ માગણીની અપેક્ષારખાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે મળેલદેહને સમયનીસાથે લઈજાય
જીવનમાં લાગણી એ નિખાલસ પ્રેમથીજ અપાય,ના માગણી કોઇ રખાય
સરળજીવનની કૃપામળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધાભાવનાથી પવિત્રપુંજા થાય
એ માનવદેહના જીવનમાં કૃપાથાય,જીવનમાં નાપવિત્રરાહની માગણી થાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
##############################################################
September 8th 2021

અદભુતકૃપા પરમાત્માની

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.        .અદભુતકૃપા પરમાત્માની

તાઃ૮/૯/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને પવિત્રરાહ મળે પ્રભુકૃપાએ,નાકોઇ દેહને અભિમાન અડી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પરમાત્માની અદભુતકૃપા કહેવાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
અવનીપર સંબંધ છે જીવનો સમયે,એ પવિત્ર કૃપાએ માનવદેહ મળી જાય
કુદરતની આલીલા જગતપર,જે સમયની સાથે જીવને અનેકદેહથી મેળવાય
ધરતીપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુપક્ષીજાનવર સંગે માનવી થવાય
પરમકૃપા મળે પરમાત્માની જગતમાં,જ્યાં માનવદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં નાકોઇ આશા કે અપેક્ષારખાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પવિત્રકૃપા દેહને મળીજાય
પ્રભુના પરમપ્રેમાળ દેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્રકરીજાય
પરમાત્માની પાવન કૃપાએજ માનવદેહને,જેકર્મથી જન્મમરણથી બચાવીજાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
===============================================================