September 16th 2021

પવિત્ર કૃપામળે

જાણો તમારા ઇષ્ટ દેવ ક્યારે અને કઈ પરિસ્થિતિ માં આપશે તમારો સાથ.. ઇષ્ટદેવ ની  કૃપા પ્રાપ્ત કરવા માટે સુ કરવું જોઈએ.. - ઊંધિયું
.         .પવિત્ર કૃપા મળે

તાઃ૧૬/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
હિંદુ ધર્મમાં પ્રભુની પવિત્રકૃપાથી,ભારતમાં અનેકદેહથી જન્મ લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો હિંદુ ધર્મમાં,જે ભગવાનના દેહનીજ પુંજા કરાય
જીવને માનવદેહ મળે એજ ભગવાનની કૃપા,એજીવનમાં પવિત્રકર્મ થાય
શ્રધ્ધાથી સાંઇબાબાની પુંજાકરતા,પવિત્રરાહે જીવનજીવતા કૃપા મેળવાય
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના દેહન કર્મથી મળતોજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવાય
પવિત્રકૃપા મળે ભગવાનની,એ પવિત્રભક્તિથી જીવનમાં ધુપદિપથી પુંજાય
મળેલ દેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પરિવાર સંગે મળેલદેહને લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
==================================================================

	
September 16th 2021

પાથરીથી પધારો

**A website dedicated on holy saint of india - shri sai baba of shirdi**
.          .પાથરીથી પધારો

તાઃ૧૬/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પરમાત્માની કૃપાએ દેહ લીધો,પાથરી ગામમાં એ સાંઇ કહેવાય
માનવદેહને ધર્મકર્મની જ્યોત પ્રગટાવવા,શ્રીભોલેનાથની પાવનકૃપા થાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
જગતમાં માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા રખાય
પવિત્રરાહે આંગળીચીંધવા પાથરી ગામથી,શેરડીગામમાં આવી જીવીજાય
સમય મળતા પ્રભુએ પ્રેરણાકરી,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય
હિંદુમુસ્લીમ ધર્મને પવિત્ર કરવા શેરડીમાં.શ્રધ્ધાસબુરી લઈને પધારી જાય 
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
પ્રભુની પાવનકૃપા થઈ પવિત્રધરતીપર,ભારતદેશને પવિત્રકરવા જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા ભગવાને,મળેલદેહને નાકોઇજ ધર્મકર્મની જરૂરપડે
માનવદેહને પવિત્ર જીવન જીવવા પ્રેરણા કરવા,સાંઇબાબા જન્મલઈ જાય
સાંઇબાબાને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજા કરી ધુપદીપથી વંદન કરાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
###############################################################