September 19th 2021

નામાગણી નાઅપેક્ષા

 **તમને કેવા કૃષ્ણ ગમે? - news**
.           ંનામાગણી નાઅપેક્ષા

તાઃ૧૯/૯/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહ એ પરમકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,નામાગણી નાઅપ્ર્ક્ષા કદી રખાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
કુદરતની પવિત્રલીલા જગતપર,જે સમયસંગે જીવને જન્મમરણ આપીજાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે પ્રાણીપશુ જાઅનવરથી દુર રાખી જાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલ માનવદેહને,જે પવિત્રરીતે પુંજન કરાય
પ્રભુનો પ્રેમમળૅજીવને,જે ભારતમાં ભગવાને જન્મથી લીધેલદેહનીપ્રંજા થાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જેશ્રધ્ધાએ ઘરમાં પ્રભુની ધુપદીપથી પુમ્જાય
જીવનમાં નાકોઇજ માગણી કે અપેક્ષારખાય,જે પવિત્રકૃપાએ દેહને મળીજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને,જન્મમરણનો સંબંધ છુટિજાય જે મુક્તિઆપીજાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
#################################################################