September 3rd 2021

પવિત્ર અનુભવ

.          .પવિત્ર અનુભવ

તાઃ૩/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનુ એ દેહથી દેખાય,જે પ્રભુની કૃપા કહેવાય
માનવદેહ એપાવનકૃપા ભગવાનની,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
કુદરતની પાવનકૃપા જીવનેમળે,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ થઇ જાય
પવિત્રકૃપાથી માનવદેહને સમયનો સાથમળે,જે જીવનમાં સુખ આપીજાય
મળેલદેહથી શ્રધ્ધાએ જીવતા,સુર્યદેવના પ્રત્યક્ષ સવારસાંજે દર્શન થઇજાય 
પરમકૃપાળુ અને પ્રત્યક્ષદેવ છે જેમના દર્શનથી,મળેલદેહપર કૃપા થઈજાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
અવનીપર પ્રભુનીકૃપા છે,જે મળેલદેહને દીવસમાં સવારસાંજથી અનુભવાય
સુર્યદેવના ઉદયથી સવારમળે,દીવસને સાંજ મળે જે સુર્યદેવની વિદાય થાય
જગતમાં માનવદેહને સમય સાથે ચાલવા,પવિત્ર સુર્યદેવની પાવનકૃપાકહેવાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર,એ મળેલદહના જીવને અનુભવ થઈ જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
==============================================================
September 3rd 2021

પવિત્ર સરળજીવન

**Har Har Mahadev Photo Gallery | Har Har Mahadev Photos | હર હર મહાદેવ  ફોટોગેલેરી**
.          .પવિત્ર સરળજીવન

તાઃ૩/૯/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયની સાથે ચાલતા મળેલ દેહને,સરળ જીવનની પવિત્રરાહ મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
જીવને ગતજન્મના મળેલદેહના કર્મનોસંબંધ,એ જીવનેજન્મમરણ દઇ જાય
હિંદુ ધર્મની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને પાવનરાહેજ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરતા,ભગવાનની પવિત્રકૃપા દેહને મળી જાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મ લીધા,જે ભુમીને પવિત્ર કરી જાય 
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
ભગવાનના અનેકદેહની પુંજાકરાય,પવિત્ર શક્તિશાળી શંકરભગવાન કહેવાય
શંકરભગવાનને ભોલેનાથ સંગે મહાદેવ કહેવાય,પત્નિ માતા પાર્વતી કહેવાય 
શ્રધ્ધારાખીને ભોલેનાથની પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્રથી તેમનેવંદન થાય
શ્રાવણ માસની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
###############################################################
September 3rd 2021

પવિત્ર કૃપાનીકેડી

ભોળાનાથ ની કૃપા થી વરસશે ધન, ખુલ્લી જશે કિસ્મત ના દ્વાર, આવી રીતે કરવા પડશે ભગવાન શિવ ને પ્રસન્ન - Gujju Jankari
.          .પવિત્ર કૃપાનીકેડી

તાઃ૩/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં મળેલ માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
પાવનકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં ધુપદીપથી ભક્તિ થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
મળેલદેહપર ભોલેનાથની કૃપામળે,જ્યાં શિવલીંગપર દુધઅર્ચના કરાય 
ૐ નમઃશિવાય મંત્રનો જાપ કરતા,સંગે માતા પાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જન્મી ભુમીપવિત્ર કરીજાય
હિમાલયની પુત્રીપાર્વતીનો પ્રેમમલ્યો,જે ભોલેનથની જીવનસંગીની થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણ માસમાં,શ્રી શંકરપાર્વતીની ઘરમાં પુંજા કરાય
પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરતા,મળેલ માનવદેહપર ભગવાનની કૃપા થાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષા અડે,જ્યાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
જીવને મળેધમાનવદેહ પર પ્રભુનીકૃપા થતા,જીવનેઅંતે મુક્તિમળી જાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
#############################################################