September 22nd 2021

શ્રધ્ધાથી મળશે

સોમવારે કરો આ સરળ કાર્ય, ભગવાન શિવ ખુશીઓથી ભરી દેશે જોલી, વેદનાથી મળશે રાહત - GujjuRocks | DailyHunt
.          .શ્રધ્ધાથી મળશે 

તાઃ૨૨/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પાવનકૃપા મળી જાય
જીવનમાં પવિત્રકર્મનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદંન કરાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
મળેલદેહને જીવનમાં અનેકકર્મનો સંબંધ મળે,એ માનવદેહને સ્પર્શીજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે જીવને શ્રધ્ધાએ ભક્તિકરતામેળવાય
માનવદેહ મળે જીવને પ્રભુકૃપાએ,એ પ્રાણીપશુજાનવરથી દુર્ રાખી જાય
પવિત્રરાહ મળે જીવનમાં માનવદેહને,જે પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
જગતમાં ભારતનીભુમીને પવિત્રકરી છે,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મ લઈજાય
મળેલજીવનમાં પ્રભુનોપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહથી પરમાત્માએ ભક્તોપર કૃપા કરવા,જન્મ લઈ પ્રેરણા કરી જાય
દેહપર પાવનકૃપાથાય ભગવાનની,જે પવિત્રરાહેજીવવા શ્રધ્ધાનીકૃપાકરીજાય
....અવનીપરનુ આગમનથી જીવને દેહમળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય.
##############################################################