September 9th 2021

અદભુતકૃપા પ્રભુની

ભગવાન રામ અને સીતાની ઉંમરમાં કેટલા વર્ષનુ અંતર હતું, નહીં જાણતા હોય  રામાયણનુ આ રહસ્ય - GSTV
.         .અદભુતકૃપા પ્રભુની  

તાઃ૯/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
પવિત્ર ધરતી પર પરમાત્માની કૃપાએ,હિંદુધર્મને પવિત્ર ધર્મ કરી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
પવિત્રભુમી પરમાત્માની કૃપાએ થઈ,જે ભગવાનના અનેકદેહથી દેખાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદન કરતા,પ્રભુની પવિત્ર કૃપા મળી જાય
માનવદેહને સમયનો સાથ મળે કૃપાએ,જે મળેલદેહને પાવન કરી જાય 
જીવને મળેલદેહને અવનીપર ગતજન્મના,દેહના થયેલકર્મથી મળી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
અવનીપર જન્મમળતા જીવનેપાવનરાહ મળે,એ મળેલદેહના કર્મથીદેખાય
ભારતની ભુમીમાં જન્મ મળતા જીવને,પ્રભુની અદભુતકૃપા મેળવી લેવાય
હિંદુધર્મ કૃપાપ્રભુની જે ધરમાં ધુપદીપથી,ભગવાનની પુંજાકરી વંદન કરાય
અદભુતકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જેમની નિખાલસભાવનાથી પુંજાથાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment