September 17th 2021

પવિત્રપ્રેમની ગંગા

**ભારત નો ઇતિહાસ**
.          .પવિત્રપ્રેમની ગંગા

તાઃ૧૭/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,સમયની સમજણ પડી જાય
માતા સરસ્વતીની પવિત્રકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
કુદરતની પરમશક્તિ છે અવનીપર,જે મળેલદેહને પાવનરાહે લઈજાય 
પવિત્રકૃપા મળતા નાકોઇઅપેક્ષા,જીવનમા રખાય એપ્રભુકૃપા કહેવાય
મળેલદેહને સમયની સાથે ચાલવા,કલમપકડતા માતાનીકૃપા મળીજાય
શુભ પ્રસંગને પવિત્રરાહે પકડીને ચાલતા,કલમપ્રેમીઓનો પ્રેમ મેળવાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ગંગાનદી પવિત્રપાણી વહાવી જાય
જીવને મળેલદેહથી અનેકકર્મ થાય,અંતે ગંગાનદીથી મુક્તિ મળી જાય
સમયની સમજણમળે જ્યાંપ્રભુએલીધેલદેહને,ધુપદીપથી પુંજી વંદનકરાય
મળેલદેહની માનવતાપ્રસરે અવનીપર,માતાનીકૃપાએ જીવને બચાવીજાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
=============================================================
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment